ETV Bharat / state

કુલભૂષણની ફાંસી અટકાવવા પર રાજકોટવાસીઓએ કરી ફટાકડા ફોડી ઉજવણી

author img

By

Published : Jul 18, 2019, 5:33 AM IST

રાજકોટ: કુલભૂષણ મામલે આંતરાષ્ટ્રિય કોર્ટ દ્વારા મહત્વનો ચૂકાદો આપ્યો છે. ભારતની તરફેણમાં ચુકાદો મળતા ગુજરાત સહિત સમગ્ર દેશમાં તહેવાર જેવો માહોલ જોવા મળ્યો હતો. રાજ્યમાં ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે રાજકોટવાસીઓએ પણ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.

કુલભૂષણની ફાંસી અટકાવવા પર રાજકોટવાસીઓએ ફટાકડા ફોડી કરી ઉજવણી

રાજકોટ સહિતના મોટાભાગના વિસ્તારોમાં ઇદ અને દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. લોકોએ ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી હતી. ત્યારે રાજકોટની લક્ષ્મીનગર વિસ્તારના રહેવાસીઓએ ફાંસીની સજા પર રોક લાગતા ઉજવણી કરી હતી.

નેધરલેન્ડના હેગમાં સ્થિત ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસ ( ICJ )માં પાકિસ્તાનમાં બંધ ભારતના કુલભૂષણ જાધવ મામલે સુનવણી થઇ હતી. જેમાં ICJમાં ભારતની મોટી જીત થઇ છે. ICJએ કુલભૂષણ જાધવની ફાંસી પર રોક લગાવી દીધી છે.

Intro:કૂળભુષણ જાળવણી ફાંસીની સજા પર રોક

રાજકોટવાસીઓ આંતરરાષ્ટ્રીય ચુકાદાથી ભારતીય ખુશ...

લક્ષ્મનગર વિસ્તારમાં વાસીઓએ ફાંસીની સજા પર રોક લાગતા કરી ઉજવણી....

ફટાકડા ફોડી કરી ઊજવણી....

વિસ્તારમાં જશ્નનો માહોલ...

Body:કૂળભુષણ જાળવણી ફાંસીની સજા પર રોક

રાજકોટવાસીઓ આંતરરાષ્ટ્રીય ચુકાદાથી ભારતીય ખુશ...

લક્ષ્મનગર વિસ્તારમાં વાસીઓએ ફાંસીની સજા પર રોક લાગતા કરી ઉજવણી....

ફટાકડા ફોડી કરી ઊજવણી....

વિસ્તારમાં જશ્નનો માહોલ...

Conclusion:કૂળભુષણ જાળવણી ફાંસીની સજા પર રોક

રાજકોટવાસીઓ આંતરરાષ્ટ્રીય ચુકાદાથી ભારતીય ખુશ...

લક્ષ્મનગર વિસ્તારમાં વાસીઓએ ફાંસીની સજા પર રોક લાગતા કરી ઉજવણી....

ફટાકડા ફોડી કરી ઊજવણી....

વિસ્તારમાં જશ્નનો માહોલ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.