ETV Bharat / state

રાજકોટ: આંગડિયા પેઢીમાં 7 લાખની લૂંટ મામલે ફરિયાદી જ આરોપી નીકળ્યો - રાજકોટમાં આંગડિયા ચોરીનો મામલો

રાજકોટ: શહેરમાં બુધવારે આંગડિયા પેઢીમાં ચોરી ઘટના થઈ હતી. નવદુર્ગા આંગડિયા પેઢીના સંચાલક પાસેથી 7 લાખ રૂપિયાની ચોરી કરી બે વ્યક્તિ નાસી છૂ્ટ્યાં હતા. જે મામલે પેઢીના સંચાલકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. રાજકોટ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસ હાથ ધરી હતી. જેમાં સંચાલક જ ચોર નીકળતા તેની ધરપકડ કરવામાં આવી છે.

રાજકોટમાં આંગડિયા પેઢીની લૂંટને મામલે ફરીયાદી જ આરોપી નીકળ્યો
author img

By

Published : Nov 21, 2019, 9:04 PM IST

શહેરના કપિલ હનુમાન મંદિર પાસે આંગડિયા પેઢીના સંચાલક પાસેથી 7 લાખ રૂપિયાની ચોરી કરી બે વ્યક્તિઓ ફરાર થયા હતા. જેની ફરિયાદ સ્થાનિક પોલીસ મથકે નોંધાઈ હતી. ત્યારબાદ પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી હતી. CCTV ફૂટેજના આધારે લૂંટરાઓની પ્રાથમિક માહિતી મેળવી તેમની પૂછપરછ કરાઈ હતી.

રાજકોટમાં આંગડિયા પેઢીની લૂંટને મામલે ફરીયાદી જ આરોપી નીકળ્યો

પોલીસ તપાસ દરમિયાન પેઢીના સંચાલક વિક્રમસિંહે (ફરિયાદી) જ આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતુું. જેને આરોપી પ્રભુભાઈ વેગડા અને અમરસિંગ તંબોડીયા સાથે મળી લૂંટનું કાવતરું ઘડ્યું હતું. આ મામલે પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

Intro:

રાજકોટમાં આંગડિયા પેઢીનો લૂંટનો મામલો, ફરીયાદી જ આરોપી નીકળ્યા

રાજકોટ: રાજકોટમાં ગઈકાલે બપોરના સમયે શહેરના કપિલ હનુમાન મંદિર નજીક નવદુર્ગા આંગડિયા પેઢીના સંચાલક પાસથી રોકડા રૂ. 7 લાખ લૂંટીને બે અજાણ્યા ઈસમો મોપેડ લઈને નાસી છૂટ્યા હતા. જે મામલે આંગડિયા પેઢીના સંચાલક દ્વારા પોલીસ ફરિયાદ નોંધવાઇ હતી. ફરિયાદ બાદ રાજકોટ પોલીસ અને ક્રાઈમબ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી. તેમજ લૂંટ જે સ્થળે બની હતી તેના આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવીને આરોપીઓની શોધખોળ હાથધરી હતી. સીસીટીવી કેમેરા દરમિયાન પોલીસને લૂંટારાઓનું પ્રાથમિક માહિતી મળી હતી. જેને પોલીસે દબોચ્યા હતા. તેમની વધુ પૂછપરછમાં સામે આવ્યું હતું કે જે પેઢીનો સંચાલક અને ફરીયાદી છે તે વિક્રમસિંહ કેદારસિંહને રૂપિયાની જરૂર હોય તેને શોર્ટ કટમાં રૂપિયા કમાવવા માટે આ કાવતરું ઘડ્યું હતું , જેને જીગ્નેશ પ્રભુભાઈ વેગડા અને અમરસિંહ શિવનારાયણ તંબોડીયા નામના ઈસમોએ અંજામ આપ્યો હતો. પોલીસ તપાસમાં લૂંટ મામલે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

બાઈટ- મનોજ અગ્રવાલ, પોલીસ કમિશ્નર, રાજકોટBody:રાજકોટમાં આંગડિયા પેઢીનો લૂંટનો મામલો, ફરીયાદી જ આરોપી નીકળ્યાConclusion:રાજકોટમાં આંગડિયા પેઢીનો લૂંટનો મામલો, ફરીયાદી જ આરોપી નીકળ્યા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.