ETV Bharat / state

રાજકોટ જિલ્લામાં 17 મંડળોમાં ભાજપ સંઘમાં પ્રમુખ અને મહામંત્રીની નિમણુંક કરાઈ - bjpnews

રાજકોટ :જિલ્લામાં 17 મંડળોમાં પ્રમુખ અને મહામંત્રીની નિંમણુંક કરવામાં આવી હતી. ત્યારે જેતપુર શહેર અને તાલુકા ભાજપ સંઘમાં પણ નવા નામોની વરણી કરવામાં આવી હતી. સાથે ગોંડલ નવા માર્કેટયાર્ડ ખાતે ભાજપનું સ્નેહ મિલન યોજાયું હતું.

etv bharat rajkot
author img

By

Published : Nov 15, 2019, 5:08 AM IST

ગોંડલ નવા માર્કેટયાર્ડ ખાતે ભાજપનું સ્નેહ મિલન યોજાયું અને ભાજપ શહેર, તાલુકાના પ્રમુખ અને મહામંત્રીની નિમણુંક કરવામાં આવી હતી. ગોંડલ શહેર ભાજપ પ્રમુખ તરીકે ચંદુભાઈ દૂધાત્રા અને મહામંત્રી તરીકે ઉપેન્દ્રસિંહ ચુડાસમા,અશોકભાઇ પરવાડિયા અને ભાજપ તાલુકા પ્રમુખ તરીકે ભગવાનજીભાઈ રામાણી અને મહામંત્રી તરીકે જીતુભાઇ જીવાણી ,બકુલભાઈ જેસવાલની નિમણુંક કરવામાં આવી હતી.

જેતપુર શહેર પ્રમુખ તરીકે રમેશ જોગી અને મહામંત્રી તરીકે વિપુલ સંચણિયા અને બાબુ ખાચરિયા તેમજ ભાજપ તાલુકા પ્રમુખ દિનકર ગુંદરિયા અને મહામંત્રી તરીકે વેલજી સરવૈયા તથા નવનીત ખૂંટની નિમણુંક કરવામાં આવી હતી.

ભાજપ સંઘમાં પ્રમુખ અને મહામંત્રીની નિમણુંક કરાઈ

આ તકે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, જિલ્લા સહ અધિકારી પ્રવીણભાઈ માકડીયા,ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શિંગાળા, નગરપાલિકા પ્રમુખ અશોકભાઇ પીપળીયા, જિલ્લા ભાજપ મહામંત્રી જેન્તીભાઈ ઢોલ, અલ્પેશભાઈ ઢોલરીયા, બાવભાઈ ટોળીયા અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Intro:એન્કર :- રાજકોટ જિલ્લા માં 17 મંડલો માં ભાજપ સંઘ માં પ્રમુખ અને મહામંત્રી ની નિમણુક કરવામાં આવી.

વિઓ :- રાજકોટ જિલ્લા માં 17 મંડલો માં પ્રમુખ અને મહામંત્રી ની નિમણુક કરવામાં આવી હતી ત્યારે જેતપુર શહેર અને તાલુકા ભાજપ સંઘ માં પણ નવા નામોની વરણી કરવામાં આવી હતી જેતપુર શહેર પ્રમુખ તરીકે રમેશ જોગી અને મહામંત્રી તરીકે વિપુલ સંચણિયા અને બાબુ ખાચરિયા તેમજ ભાજપ તાલુકા પ્રમુખ તરીકે દિનકર ગુંદરિયા અને મહામંત્રી તરીકે વેલજી સરવૈયા તથા નવનીત ખૂંટની નિમણુંક કરવામાં આવી હતી અને ગોંડલ નવા માર્કેટયાર્ડ ખાતે ભાજપ નું સ્નેહ મિલન યોજાયું અને ભાજપ શહેર, તાલુકા ના પ્રમુખ અને મહામંત્રી ની નિમણૂક કરવામાં આવી હતી ગોંડલ શહેર ભાજપ પ્રમુખ તરીકે ચંદુભાઈ દૂધાત્રા અને મહામંત્રી તરીકે ઉપેન્દ્રસિંહ ચુડાસમા - અશોકભાઇ પરવાડિયા અને ભાજપ તાલુકા પ્રમુખ તરીકે ભગવાનજીભાઈ રામાણી અને મહામંત્રી તરીકે જીતુભાઇ જીવાણી - બકુલભાઈ જેસવાલ ની નિમણૂક કરવામાં આવી હતી આ તકે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા - જિલ્લા સહ અધિકારી પ્રવીણભાઈ માકડીયા - ગોંડલ ના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા - માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન ગોપાલભાઈ શિંગાળા - નગરપાલિકા પ્રમુખ અશોકભાઇ પીપળીયા - જિલ્લા ભાજપ મહામંત્રી જેન્તીભાઈ ઢોલ - અલ્પેશભાઈ ઢોલરીયા - બાવભાઈ ટોળીયા અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

વધુ માં જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા એ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લા માં ૧૭ મંડલો માં પ્રમુખ અને મહામંત્રી ની નિમણૂક કરવામાં આવી હતી બુથ સમિતિ, પ્રાથમિક સભ્યો અને સક્રિય સભ્યો ની નોંધણી માં ગુજરાત રાજ્ય માં રાજકોટ જિલ્લો મોખરે છે ત્યારે ગોંડલ શહેર અને ગોંડલ તાલુકો હર હમેશ ભારતીય જનતા પાર્ટી જિલ્લા માટે કાયમ અગ્રેસર રહ્યો છે.Body:Etv Exclusive

બાઈટ - ડી.કે.સખીયા (રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.