ETV Bharat / state

પાર્ટી જૂના સૈનિકોને સક્ષમતા મુજબ જવાબદારી સોંપે છેઃ રામભાઇ મોકરિયા - elections in Gujarat

ભાજપે રાજ્યસભાની ખાલી પડેલી બેઠક માટે રામભાઈ મોકરિયાનું નામ જાહેર કર્યું છે. રામભાઈ મોકરિયા બિઝનેસમેન છે ત્યારે તેનો અનુભવનો ઉપયોગ સારો હોવાથી તેને ઘણો ફાયદો મળશે. ત્યારે Etv Bharat દ્વારા રામભાઈ મોકરિયા સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.

Rajkot
Rajkot
author img

By

Published : Feb 16, 2021, 2:24 PM IST

Updated : Feb 16, 2021, 4:38 PM IST

  • રાજ્યસભાની ખાલી પડેલી 2 બેઠક માટે ભાજપને નામ કર્યા જાહેર
  • રામભાઈની કંપની સૌરાષ્ટ્ર વિસ્તારમાં હોટેલ, ટ્રાન્સપોર્ટ, રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ કાર્યરત
  • રાજ્યસભાની એક બેઠક ફરી રાજકોટના ફાળે આવે તેવી શક્યતા

રાજકોટ: તાજેતરમાં જ રાજ્યસભાના સાંસદ એવા અભય ભારદ્વાજનું અવસાન થયું હતું. જ્યારે કોંગ્રેસના અહેમદ પટેલનું અવસાન થયું હતું. જેને લઇને ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો ખાલી થઈ હતી. જેને લઈને ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની બે બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી જાહેર કરવામાં આવતા ભાજપ દ્વારા ફરી એક બેઠક પર રાજકોટના રામભાઈ મોકરિયા નામની પસંદગી કરવામાં આવી છે.

Etv ભારતની રામભાઈ મોકરિયા સાથે ખાસ વાતચીત

રામભાઇ મૂળ પોરબંદરના...

રામભાઈ મોકરિયા ABVP કાર્યકર્તા છે. તેઓ મૂળ પોરબંદરના નિવાસી છે. તેઓ હાલ રાજકોટમાં કાર્યરત છે. તેઓ મારુતિ કુરિયરના મલિક છે અને ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા છે. રામભાઈની કંપની સૌરાષ્ટ્ર વિસ્તારમાં હોટેલ, ટ્રાન્સપોર્ટ, રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ કાર્યરત છે.

Last Updated : Feb 16, 2021, 4:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.