ETV Bharat / state

ભાજપ દ્વારા ગોંડલ નગરપાલિકા ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોની યાદી જાહેર - ગોંડલના તાાજા સમાચાર

ભારતીય જનતા પાર્ટી દ્વારા ગોંડલ નગરપાલિકા ચૂંટણી 2021ના 11 વોર્ડના 44 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં દરેક વોર્ડમાં 4 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યાં છે.

ETV BHARAT
ભાજપ દ્વારા ગોંડલ નગરપાલિકા ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોની યાદી જાહેર
author img

By

Published : Feb 12, 2021, 11:06 PM IST

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગણતરીના દિવસોમાં
  • ગોંડલ ભાજપે ઉમેદવારના નામ જાહેર કર્યાં
  • 44 ઉમેદવારના નામ જાહેર કર્યાં
    ETV BHARAT
    ઉમેદવારોની યાદી

રાજકોટઃ જિલ્લાના ગોંડલમાં આ વર્ષ 2021માં ગોંડલ નગરપાલિકાની ચૂંટણી હોવાથી ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં ગોંડલ નગરપાલિકાના 11 વોર્ડમાં એક વોર્ડ દીઠ 4 ઉમેદવાર ગણી કુલ 44 ઉમેદવારોની યાદી ગોંડલ ભાજપ દ્વારા બહાર પાડવામાં આવી છે.

વોર્ડ મુજબ યાદી

  • વોર્ડ નંબર 01: અર્પણા આચાર્ય, કાંતા સાટોડીયા, રાજેન્દ્રસિંહ જાડેજા, ગૌતમ સિંધવ
  • વોર્ડ નંબર 02: શીતલ કોટડીયા, અનિતા રાજ્યગુરુ, હર્ષદ વાઘેલા, ક્રિપાલસિંહ જાડેજા
  • વોર્ડ નંબર 03: હંસા માધડ, સમજુ મકવાણા, રાજુ ધાના, ભરતસિંહ જાડેજા
  • વોર્ડ નંબર 04: વસંત ટોળીયા, હાજરા ચૌહાણ, રમેશ સોંદરવા, ચંદુ ડાભી
  • વોર્ડ નંબર 05: ઉર્મિલા પરમાર, સોનલ ધડુક, સંજીવ ધીણોજ, આશીફ જકરીયા
  • વોર્ડ નંબર 06: નયના રાવલ, કંચન શિંગાળા, મનસુખ રેયાણી, રફીક કઈડા
  • વોર્ડ નંબર 07: પરીતા ગણાત્રા, શીતલ મહેતા, જીગ્નેશ ઠુંમર, ઓમદેવસિંહ જાડેજા
  • વોર્ડ નંબર 08: ખુશબુ ભુવા, રંજન સરધારા, પ્રકાશ સાટોડીયા, મનીષ ચનીયારા
  • વોર્ડ નંબર 09: મિતલ ધાનાણી, ભાવના રૈયાણી, અશ્વિન પાંચાણી, શૈલેશ રોકડ
  • વોર્ડ નંબર 10: સંગીતા કુડલા, મીના જશાણી, કૌશીક પડાળીયા, અશ્વિન રૈયાણી
  • વોર્ડ નંબર 11: રસીલા ચૌહાણ, રંજન પીપળીયા, જગદી રામાણી, નીલેશ કાપડિયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.