ETV Bharat / state

ગોંડલના માલવિયાનગર વિસ્તારમાંથી IPL પર સટ્ટો રમતો ઇસમ ઝડપાયો - GUjarati News

રાજકોટઃ ગોંડલના માલવિયા નગર વિસ્તારમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા આર.આર. સેલ પોલીસ દ્વારા દરોડો પાડી એકની ધરપકડ કરી રૂપિયા 9500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

ફાઇલ ફોટો
author img

By

Published : Apr 16, 2019, 10:41 AM IST

આર.આર. સેલ પોલીસના મનીષભાઈ વરૂ સહિતનના સ્ટાફ દ્વારા માલવિયા નગર વિસ્તારમાં દરોડો પાડી IPL ટી-20 ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા આશિષ ઉર્ફે રામ જીતેન્દ્રભાઈ સોમૈયાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આશિષ દ્વારા જુનાગઢના બુકી યોગેશ ઉર્ફે વાઈ. જે. , ભાવનગરના રૂપેશ ઉર્ફે આરએસ, ઇમરાન ઉર્ફે એપલ તેમજ અલી વગેરે બુકીઓને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે.

R_GJ_RJT_RURAL_03_15APR_GONDAL_IPL_SCRIPT_NARENDRA

રાજકોટ ના ગોંડલના માલવિયા નગર વિસ્તારમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર ચાલતા સતાપર આર આર સેલ પોલીસ દ્વારા દરોડો પાડી એક્સ એક્સ ની ધરપકડ કરી રૂપિયા ૯૫૦૦ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

આર.આર. સેલ પોલીસના મનીષભાઈ વરૂ સહિતનાઓ દ્વારા માલવિયા નગર વિસ્તારમાં દરોડો પાડી ipl ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા આશિષ ઉર્ફે રામ જીતેન્દ્રભાઈ સોમૈયા ઉંમર વર્ષ 35 ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આશિષ દ્વારા જુનાગઢ ના બુકી યોગેશ ઉર્ફે વાઈ. જે. મોબાઈલ નંબર 98 2 59 00015, ભાવનગરના રૂપેશ ઉર્ફે આરએસ મોબાઈલ નંબર 95 128 72 0 72 ઇમરાન ઉર્ફે એપલ રહે વાસાવડ હાલ વડોદરા મોબાઈલ નંબર 97 3 71 95 444 તેમજ અલી રહે રાજકોટ મોબાઈલ નંબર 97252 00370 ના બુકીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.