ETV Bharat / state

આ કારણે પોલીસ કમિશનર કચેરીએ ફિનાઈલ પી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ - young man suicide attempt

રાજકોટ પોલીસ કમિશનર કચેરીએ એક યુવકે ફિનાઈલ ગટગટાવીને આત્મહત્યાનો(Rajkot Police Commissioner office ) પ્રયાસ કર્યો છે. જો કે તે સમયે સ્થળ પર હાજર પોલીસ કર્મીઓએ તેમને તરત અટકાવ્યો હતો અને તબિયત લથડતા તુરંત સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. આ અંગે પોલીસ દ્વારા આત્મહત્યાના પ્રયાસનું કારણ જાણવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ કારણે પોલીસ કમિશનર કચેરીએ ફિનાઈલ પી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ

author img

By

Published : Jul 24, 2022, 7:31 AM IST

રાજકોટ: શહેર પોલીસ કમિશનર કચેરીએ પ્રેમ લગ્ન કરનાર પીયૂષ રાઠોડ નામના યુવકે પોલીસ કમિશનર કચેરીમાં આત્મહત્યાનો પ્રયાસ(Attempted suicide) કર્યો છે. આ દરમિયાન તેણે પોતાની વાત જણાવતા મીડિયાને જણાવ્યું હતું કે તેણે પ્રેમલગ્ન કર્યા (Rajkot Police Commissioner office ) છે અને હાલ તેમની પત્ની ગર્ભવતી છે. યુવકે પ્રેમ લગ્ન કરતા તાલુકા પોલીસ દ્વારા બન્ને પતિ-પત્નીને વારંવાર બોલાવી ત્રાસ આપતી હોવાનો આક્ષેપ આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવાને કર્યો છે.

યુવકનો આત્મહત્યાનો પ્રયાસ

આ પણ વાંચોઃ નરોડા પોલીસ સ્ટેશનમાં યુવકે કરી માથાકૂટ, જાતે સળગી ફસાવી દેવાની આપી ધમકી

પોલીસના ત્રાસથી જિંદગી ટૂંકાવવાનું મન બનાવ્યું - પોલીસ દ્વારા તેમને અનેકવાર માર પણ માર્યો હોવાનું યુવકે મીડિયાને જણાવ્યું હતું જો કે હાલ આ મામલે ઉચ્ચ અધિકારીઓ(young man suicide attempt)દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેવી વિગતો સામે આવી છે. રાજકોટ પોલીસે કમિશનર કચેરી ખાતે આત્મહત્યા કરનાર યુવકે પોલીસના ત્રાસથી જિંદગી ટૂંકાવવાનું મન બનાવી લીધું હોવાના પગલે તેણે પોલીસ કમિશનર કચેરી ખાતે ફિનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.

આ પણ વાંચોઃ તાપી કિનારે આત્મહત્યા કરવા પહોંચ્યો યુવક, ફાયર બ્રિગેડએ પૂછ્યું કારણ... જાણો શું કહ્યું

ચોક્કસ કારણ જાણવા માટે તજવીજ હાથ ધરી - આ સમયે સ્થળ પર હાજર પોલીસ કર્મીઓની સમય સૂચકતાને કારણે તરત યુવકને ફિનાઇલ પીતા અટકાવવામાં આવ્યો છે. હાલ યુવક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ અંગે પોલીસ દ્વારા આત્મહત્યાના પ્રયાસનું ચોક્કસ કારણ જાણવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.