ETV Bharat / state

રાજકોટ NSUIએ ગુટલીબાજ અધ્યાપકોની હાજરી અંગે આવેદન પાઠવી માહિતી માગી - રાજકોટ NSUIના કાર્યકર્તાઓ

રાજકોટઃ મંગળવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે NSUI દ્વારા કુલપતિને આવેદન પાઠવવામાં આવ્યું હતું. જેમાં છેલ્લા બે માસથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવિધ ભવનોના અધ્યાપકોની બાયોમેટ્રિક સિસ્ટમથી હાજરી પૂરવામાં આવી રહી છે, ત્યારે કેટલાક અધ્યાપકો ભવનમાં બાયોમેટ્રિક સિસ્ટમમાં થમ્બ કરીને હાજરી પુરીને ભવનની બહાર જતા રહે છે અને ફરી ભવનમાં આવતા નથી.

Etv Bharat, Gujarati News, Rajkot NSUI News
રાજકોટ NSUIએ ગુટલીબાજ અધ્યાપકોની હાજરી અંગે આવેદન પાઠવી માહિતી માગી
author img

By

Published : Nov 27, 2019, 2:10 AM IST

જ્યારે હાલ અમુક અધ્યાપકો રજા પર છે તેને યુનિવર્સિટી દ્વારા લાખોનો પગાર ચૂકવવામાં આવે છે. જેવા આક્ષેપો સાથે રાજકોટ NSUIના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે દોડી આવ્યા હતા અને ઉગ્ર વિરોધ કર્યો હતો. આ ઉપરાંત કુલપતિ ડૉ. નીતિન પેથાણીને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ ઉગ્ર માગ કરી હતી કે, અધ્યાપકોની હાજરી અને તેમને યુનિવર્સિટી દ્વારા પગાર ચૂકવાયો છે તે માહિતી તાત્કાલિક ધોરણે જાહેર કરવામાં આવે.

Intro:રાજકોટ NSUIની ગુટલીબાજ આધ્યાપકોની હાજરી પગાર ચુકવણીની માહિતી મંગાઇ

રાજકોટ: રાજકોટ NSUI દ્વારા આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કુલપતિને આવેદનપત્ર પાઠવાયું હતું. જેમાં છેલ્લા બેમાસથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવિધ ભવનોના અધ્યાપકોની બાયોમેટ્રિક સિસ્ટમથી હાજરી પૂર્વમાં આવી રહી છે. ત્યારે કેટલાક અધ્યાપકો ભવનમાં બાયોમેટ્રિક સિસ્ટમમાં થમ્બ કરીને હાજરી પુરી ભવનની બહાર જતા રહે છે અને ફરી ભવનમાં આવતા નથી. જ્યારે હાલ અમુક અધ્યાપકો રજા પર છે તેને યુનિવર્સિટી દ્વારા લાખ્ખોનો પગાર પણ ચૂકવાઇ રહ્યો છે. આવા આક્ષેપ સાથે NSUIના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે દોડી આવ્યા હતા અને કુલપતિ ડો. નીતિન પેથાણીને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ ઉગ્ર માગ કરી હતી કે આધ્યાપકોની હાજરી અને તેમને યુનિવર્સિટી દ્વારા પગાર ચૂકવાયો છે તે માહિતી તાત્કાલિક ધોરણે જાહેર કરવામાં આવે.

બાઈટ: ડો. નીતિન પેથાણી, કુલપતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીBody:રાજકોટ NSUIની ગુટલીબાજ આધ્યાપકોની હાજરી પગાર ચુકવણીની માહિતી મંગાઇ
Conclusion:રાજકોટ NSUIની ગુટલીબાજ આધ્યાપકોની હાજરી પગાર ચુકવણીની માહિતી મંગાઇ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.