ETV Bharat / state

રાજકોટમાં 100ની કુલ 540 નકલી નોટ ઝડપાઇ, 2ની ધરપકડ - 2 arrested in Rajkot on fake note

રાજકોટ: શહેરનાં કોઠારિયા ગામ નજીકથી ભારતીય બનાવટની રૂપિયા 100ના દરની કુલ 540 જેટલી નકલી નોટ સાથે 2 ઇસમએ આજીડેમ પોલીસે ઝડપી પાડ્યા હતા.

rajkot
રાજકોટમાં 100ના દરની કુલ 540 નકલી નોટ ઝડપાઇ, 2ની ધરપકડ
author img

By

Published : Dec 15, 2019, 11:25 PM IST

આજીડેમ પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સટેબલ કનકસિંહ સોલંકી અને કોન્સટેબલ શૈલેષ નેચડાને મળેલી બાતમીના આધારે પોલીસને નકલી નોટો ઝડપી પાડવામાં સફળતા મળી હતી. આ સાથે જ પોલીસે અજય જીતેન્દ્રસિંહ મકવાણા અને રાજ રામકૃપાલ જયસ્વાલ નામના ઇસમોને પણ ઝડપી પાડ્યા હતા. જ્યારે કપિલ ઉર્ફ ટીનો બાવાજી નામનો શખ્સ ગુનામાં હજુ ફરાર હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, ઈસમો ભારતીય બનાવટની ડુપ્લીકેટ નોટ બનાવીને બજારમાં ફરતી કરતા હતા. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવા આવી છે.

Intro:રાજકોટમાં 100ના દરની કુલ 540 નકલી નોટ ઝડપાઇ, બેની ધરપકડ

રાજકોટ: રાજકોટના કોઠારિયા ગામ નજીકથી ભારતીય બનાવટની રૂ.100ના દરની કુલ 540 જેટલી નકલી નોટ સાથે બે ઇસમનોએ આજીડેમ પોલીસે ઝડપી પાડ્યા છે. આજીડેમ પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્ટેબલ કનકસિંહ સોલંકી અને કોન્ટેબલ શૈલેષ નેચડાને મળેલી બાતમીના આધારે પોલીસને નકલી નોટો ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ સાથે જ પોલીસે અજય જીતેન્દ્રસિંહ મકવાણા અને રાજ રામકૃપાલ જયસ્વાલ નામના ઇસમોને પણ ઝડપીપાડ્યા છે. જ્યારે કપિલ ઉર્ફ ટીનો બાવાજી નામનો શખ્સ ગુન્હામાં હજુ ફરાર છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ઈસમો ભારતીય બનાવટની ડુપ્લીકેટ નોટ બનાવીને બજારમાં ફરતી કરતા હતા. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવા આવી છે.

Body:રાજકોટમાં 100ના દરની કુલ 540 નકલી નોટ ઝડપાઇ, બેની ધરપકડConclusion:રાજકોટમાં 100ના દરની કુલ 540 નકલી નોટ ઝડપાઇ, બેની ધરપકડ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.