ETV Bharat / state

રાજકોટમાંથી દેશી તમંચા અને કારતૂસ સાથે એક ઈસમની ધરપકડ - crime news in rajkot

રાજકોટ: તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આવેલા શક્તિનગર શેરીના એક મકાનમાંથી પોલીસે બાતમીના આધારે દેશી તમંચા અને કારતૂસ સાથે 1 આરોપીની ધરપકડ કરી હતી.

Rajkot
Rajkot
author img

By

Published : Dec 15, 2019, 10:32 AM IST

પ્રાપ્ત થતી વિગતો મુજબ, પોલીસે ગેરકાયદેસર હથિયાર સાથે વિશાલ ઉર્ફ વીંછી કુવાડિજાને પણ ઝડપી પાડયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી અગાઉ પણ રાજકોટના આજીડેમ પોલીસમથક અને રાજકોટ તાલુકા પોલીસ મથકમાં વાહનચોરીના ગુનામાં ઝડપાઇ ચૂક્યો છે.

ઉલ્લેખનીય છે કે, ઝડપાયેલા ઈસમ પાસથી પોલીસને ગેરકાયદેસર હથિયાર મળી આવતા તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Intro:રાજકોટમાંથી દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો

રાજકોટ: રાજકોટના તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આવેલ શક્તિનગર શેરીના એક મકાનમાંથી પોલીસે બાતમીના આધારે દેશી તમંચા અને એક કાર્તિસ ઝડપી પાડ્યા છે. પોલીસ ગેરકાયદેસર હથિયાર સાથે વિશાલ ઉર્ફ વીંછી રાજેશભાઇ કુવાડિજાને પણ ઝડપી પાડયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉ પણ રાજકોટના આજીડેમ પોલીસમથક અને રાજકોટ તાલુકાપોલીસ મથકમાં વાહનચોરીના ગુન્હામાં ઝડપાઇ ચુક્યો છે. ઉલ્લેખનીય છે કે ઝડપાયેલા ઈસમ પાસથી પોલીસને ગેરકાયદેસર હથિયાર મળી આવતા તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવી છે.Body:રાજકોટમાંથી દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયોConclusion:રાજકોટમાંથી દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.