દિવાળીની રજા પહેલા જ ગોંડલ માર્કેટ યાર્ડમાં એક દિવસમાં મગફળીની 65000 ગુણીની આવક થવાં પામી હતી. મગફળીની અઢળક આવક વચ્ચે મગફળીની હરરાજીમાં સારી મગફળીના 20 કિલોના ભાવ રૂપિયા 900/-થી1000/-અને નબળી મગફળીના રૂપિયા 700/-થી 900/- સુધીના બોલાયા હતાં. આ સાથે રોજીંદુ 33થી 32 હજાર ગુણીનું વહેચાણ થતું જોવા મળ્યું હતું. તો બીજી તરફ માર્કેટ યાર્ડ સતાધીશો દ્વારા યાર્ડમાં દિવાળીની રજા હોવાથી મગફળીની આવકો બંધ કરવામાં આવી છે. પરંતુ, દિવાળીની રજાઓ બાદ ફરી માર્કેટ યાર્ડો ધમધમતા થશે, ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડ ફરી મગફળીથી ઉભરાય જાય તો નવાઇ નહીં.
ગોંડલ યાર્ડમાં એક જ દિવસમાં જોવા મળી મગફળીની અધધ... આવક - ગોંડલ માર્કેટ યાર્ડ ન્યુઝ
રાજકોટઃ દિવાળીની રજા પહેલા જ ગોંડલ માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં મગફળીની સારી આવક જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ઘણાં દિવસથી નવી મગફળીની આવકનો પ્રારંભ થયો છે.
![ગોંડલ યાર્ડમાં એક જ દિવસમાં જોવા મળી મગફળીની અધધ... આવક](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4874722-thumbnail-3x2-rajkot.jpg?imwidth=3840)
દિવાળીની રજા પહેલા જ ગોંડલ માર્કેટ યાર્ડમાં એક દિવસમાં મગફળીની 65000 ગુણીની આવક થવાં પામી હતી. મગફળીની અઢળક આવક વચ્ચે મગફળીની હરરાજીમાં સારી મગફળીના 20 કિલોના ભાવ રૂપિયા 900/-થી1000/-અને નબળી મગફળીના રૂપિયા 700/-થી 900/- સુધીના બોલાયા હતાં. આ સાથે રોજીંદુ 33થી 32 હજાર ગુણીનું વહેચાણ થતું જોવા મળ્યું હતું. તો બીજી તરફ માર્કેટ યાર્ડ સતાધીશો દ્વારા યાર્ડમાં દિવાળીની રજા હોવાથી મગફળીની આવકો બંધ કરવામાં આવી છે. પરંતુ, દિવાળીની રજાઓ બાદ ફરી માર્કેટ યાર્ડો ધમધમતા થશે, ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડ ફરી મગફળીથી ઉભરાય જાય તો નવાઇ નહીં.
વીઓ :- સૌરાષ્ટ્રમાં નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ઘણાં દિવસથી નવી મગફળીની આવકનો પ્રારંભ થયો છે.ત્યારે દિવાળીની રજા પહેલા જ ગોંડલ માર્કેટ યાર્ડમાં એક દિવસોમાં મગફળીની 65000 ગુણીની આવક થવાં પામી હતી. મગફળીની અઢળક આવક વચ્ચે મગફળીની હરરાજીમાં સારી મગફળીના 20 કિલોના ભાવ રૂપિયા 900/-થી1000/-અને નબળી મગફળીના રૂપિયા 700/-થી 900/- સુધીના બોલાયા હતાં.આ સાથે રોજીંદુ 33 થી 32 હજાર ગુણીનું વહેચાણ થતું જોવા મળ્યું હતું. તો બીજી તરફ માર્કેટ યાર્ડ સતાધીશો દ્વારા યાર્ડમાં દિવાળીની રજા હોવાથી મગફળીની આવકો બંધ કરવામાં આવી છે.પરંતુ દિવાળીની રજાઓ બાદ ફરી માર્કેટ યાર્ડો ધમધમતા થશે ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડ ફરી મગફળીથી ઉભરાય જાય તો ના નહીં...!!!
Body:બાઈટ :- ગોપાલભાઈ શીંગાળા (પ્રમુખ માર્કેટ યાર્ડ-ગોંડલ)Conclusion: