ETV Bharat / state

કોટડાસાંગાણીમાં ગુંડારાજ, 6 શખ્સોએ એક પરીવાર પાસે 25 લાખની માંગ કરી માર માર્યો - gujarati news

રાજકોટ: કોટડાસાંગાણીના સતાપરમાં 6 શખ્સોએ એક પરીવાર પાસેથી રૂપીયાની માંગણી કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેમાં સતાપરના 5 અને 1 શાપર વેરાવળના શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. એક તરફ સરકાર અને ગૃહ વીભાગ દ્રારા અસામાજીક તત્વોને નાથવા કાયદા કડક કરવામાં આવે છે તો બીજી તરફ કોટડાસાંગાણીના તાલુકાના સતાપરમાં જાણે ગુંડારાજ હોઈ અને પોલીસનુ અસ્તિત્વ ન હોઈ તેવી ઘટના પ્રકાશમાં આવતા લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો છે.

પ્રતિકાત્મક ફોટો
author img

By

Published : May 6, 2019, 10:00 AM IST

સતાપરમા ઘરે જઈને નીલેશભાઈ વસાણીને તેમજ તેમના પરીવાર પાસે વીગર કારણે 6 શખ્સોએ ગામમા શાંતીથી રહેવુ હોઈ તો અમને રૂપીયા આપો તેમ કહી ધમકિ આપી સૌ પ્રથમ રૂપીયા 25,000 ની માંગ કરી હતી ત્યારે આ પરિવારે રૂપિયા નહીં આપતા છેવટે આરોપી નીર્મળ ઉર્ફે ભોલો - રામ ધ્રાંગા - રાજેશ એભલ લાવડીયા - નીતીન ઉર્ફે જાંબુડો - ગીધા કુકડીયા - ઘનશ્યામ અમરા ઝળુ - ભરત મગન વાળોદરીયા - રોનક મનસુખ રામાણીએ ફરીથી તેમના ઘરે જઈને રૂપિયા 50 હજારની માંગ કરી હતી.

ફરી આ પરિવારે રૂપિયા નહીં આપતા અસામાજિક તત્વોએ પરિવારના સભ્યોને મારમારી અને ગામમાં રહેવું હોય તો રૂપિયા 25 લાખ સમાધાન ના આપવા પડશેની માંગ કરી મારમારી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા ઉપરોકત શખ્સો સામે કોટડા સાંગાણી પોલીસમાં પોલીસમાં કલમ 384, 452, 504, 506(2), 323, 114, હેઠળ ગુનો દાખલ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત આરોપીઓમાંથી ચારથી વધુ શખ્સો અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂકેલા છે.

GJ_RJT_01_6MAY_KOTDA_SCRIPT_GJ10022

રાજકોટ :- કોટડાસાંગાણીના સતાપરમા ૬ સખ્શોએ એક પરીવાર પાસેથી રૂપીયાની માંગણી કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પાંચ સતાપરના અને એક શાપર વેરાવળના શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે એક તરફ સરકાર અને ગૃહ વીભાગ દ્રારા અસામાજીક તત્વોને નાથવા કાયદા કડક કરવામાં આવે છે તો બીજી તરફ કોટડાસાંગાણીના તાલુકાના સતાપરમા જાણે ગુંડારાજ હોઈ અને પોલીસનુ અસ્તિત્વ ન હોઈ તેવી ઘટના પ્રકાશમા આવતા લોકોમા ભારોભાર રોષ જોવા મળ્યો છે સતાપરમા ઘરે જઈને નીલેશભાઈ વસાણીને તેમજ તેમના પરીવાર પાસે વીના કારણે ૬ શખ્સોએ ગામમા શાંતીથી રહેવુ હોઈ તો અમને રૂપીયા આપો તેમ કહી  ધમકિ આપી સૌ પ્રથમ રૂપીયા ૨૫૦૦૦ ની માંગ કરી હતી ત્યારે ત્યારે માંગ કરી હતી ત્યારે ત્યારે આ પરિવારે રૂપિયા નહીં આપતા છેવટે આરોપી નીર્મળ ઉર્ફે ભોલો - રામ ધ્રાંગા - રાજેશ એભલ લાવડીયા - નીતીન ઉર્ફે જાંબુડો - ગીધા કુકડીયા - ઘનશ્યામ અમરા ઝળુ - ભરત મગન વાળોદરીયા - રોનક મનસુખ રામાણીએ ફરીથી તેમના ઘરે જઈને  રૂપિયા ૫૦ હજારની માંગ કરી હતી કરી હતી ત્યારે પણ આ પરિવારે રૂપિયા નહીં આપતા અસામાજિક તત્વોએ પરિવારના સભ્યોને મારમારી અને ગામમાં રહેવું હોય તો રૂપિયા ૨૫ લાખ સમાધાન ના આપવા પડશે પડશે આપવા પડશે પડશે ના આપવા પડશે પડશે આપવા પડશે સમાધાન ના આપવા પડશે પડશે આપવા પડશે પડશે ના આપવા પડશે પડશે આપવા પડશે ની માંગ કરી મારમારી અને જાનથી મારી નાખવાની ધમકી  આપતા ઉપરોકત શખ્સો સામે કોટડા સાંગાણી પોલીસમાં પોલીસમાં કલમ  ૩૮૪. ૪૫૨. ૫૦૪. ૫૦૬(૨). ૩૨૩. ૧૧૪.  ગુનો દાખલ થવા પામ્યો છે છે અત્રે ઉલ્લેખનીય છે કે કે ઉપરોક્ત આરોપીઓમાંથી ચારથી વધુ શખ્સો અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂકેલા છે

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.