ETV Bharat / state

જેતપુરમાં 13 દિવસમાં એક જ પરિવારના 3 વ્યક્તિના મોત, મોતનું કારણ અકબંધ - crime news in gujarat

રાજકોટઃ જિલ્લાના જેતપુરના ગોંદરા વિસ્તારમાં બિમારીને કારણે 13 દિવસમાં એક જ પરિવારના 3 વ્યક્તિઓના મોત થયા છે. આ તમામ મૃતકોએ અગાઉ જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જ્યાં તેમના મૃત્યું થયા હતા.

jetpur
author img

By

Published : Sep 14, 2019, 5:18 PM IST

જેતપુરના ગોંદરા વિસ્તારમાં બીમારીને કારણે 13 દિવસમાં એક પરિવારના 3 વ્યક્તિ બે સગી બહેનો સાથે પિતરાઈ ભાઈ સહિતના ત્રણ વ્યક્તિઓના એક પછી એકના મોત થયા છે, જ્યારે બહેનની ઉતરક્રિયા વેળાએ જ મોટી બહેન મૃત્યુ પામ્યા હતા. મૃતકોએ પ્રથમ જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી.

જેતપુરમાં 13 દિવસમાં એક જ પરિવારના 3 વ્યક્તિના મોત

ત્યાર બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા સમગ્ર ઘટનાની જાણ નગરપાલિકા સદસ્ય રમાબેનને થતા તેઓ ઘટના સ્થળે પહોંચી આરોગ્ય વિભાગને જાણ કરી હતી. એક પરિવારમાં ત્રણ-ત્રણ વ્યક્તિઓના મોતને લઈને પરિવાર સંતાન વિહોણો બન્યો છે. મૃતકોના મોત તાવને કારણે થયાં કે અન્ય કારણે તે આરોગ્ય વિભાગ દ્વારા તપાસનો વિષય બન્યો છે.

Intro:એન્કર :- જેતપુરના ગોંદરો વિસ્તાર માં બિમારીને કારણે 13 દિવસમાં એક જ પરિવારના કુલ-3 વ્યક્તિઓના થયા મોત.

વિઓ :- રાજકોટ જિલ્લા ના જેતપુર ના ગોંદરા વિસ્તારમાં બીમારી ને કારણે 13 દિવસ માં એક જ પરિવારના કુલ - ૩ વ્યક્તિ બે સગી બહેનો સાથે પિતરાઈ ભાઈ સહિતના ત્રણ વ્યક્તિઓના એક પછી એકના મોત થયા જ્યારે બહેનની ઉતરક્રિયા વેળાએ જ મોટા બહેન મૃત્યુ પામ્યા મૃતકોએ પ્રથમ જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી બાદ ખાનગી હોસ્પિટલ માં સારવાર માટે ગયા સમગ્ર ઘટનાની જાણ નગરપાલિકા સદસ્ય રમાબેન ને થતા તેઓ સ્થળે પોહચી ને આરોગ્ય વિભાગને જાણ કરી હતી એક જ પરિવારમાં ત્રણ-ત્રણ વ્યક્તિઓના મોતને લઈને પરિવાર સંતાન વિહોણો બન્યો હતો મૃતકોના મોત તાવને કારણે થયાં કે અન્ય કારણે આરોગ્ય વિભાગ દ્વારા બન્યો તપાસનો વિષય.

મૃતકોના નામ અને તારીખ

(૧) સુનિલ સુરેશભાઇ સોલંકી. ઉંમર 18. પિતરાઈ ભાઈ.
તારીખ. 1.9.2019

(૨) કાજલ ચંદુભાઈ સોલંકી. ઉંમર 13
તારીખ. 9.9.2019

(૩) કોમલ ચંદુભાઈ સોલંકી
ઉંમર 17. તારીખ. 13.9.2019 Body:બાઈટ - ૦૧ - રમાબેન મકવાણા - (જેતપુર નગરપાલિકા સદસ્ય)

બાઈટ - ૦૨ - મૃતક ના માતા

(મૃતક ના ફોટા)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.