ETV Bharat / state

જોડિયા બાળકો સહિત 3 જિંદગી બચાવતી 108, રાજકોટ 108 ટીમનું ઉમદા કાર્ય

રાજકોટની એક પ્રસૂતા અને તેના જોડિયા બાળકો માટે રાજકોટ 108 એમ્બ્યુલન્સ સેવા જીવન સંજીવની (108 saving 3 lives including twins )બની હતી. ઢોકળીયા ગામે મજૂરીકામ કરતાં યુવકની પત્નીને પ્રસૂતિની પીડા ઉપડતા 108ને કોલ કર્યો હતો. રાજકોટ 108ની ટીમે (Rajkot 108 Team )સત્વરે પહોંચી એમ્બ્યુલન્સમાં જ સફળ ડિલિવરી કરાવી હતી.

જોડિયા બાળકો સહિત 3 જિંદગી બચાવતી 108, રાજકોટ 108 ટીમનું ઉમદા કાર્ય
જોડિયા બાળકો સહિત 3 જિંદગી બચાવતી 108, રાજકોટ 108 ટીમનું ઉમદા કાર્ય
author img

By

Published : Dec 20, 2022, 9:49 PM IST

રાજકોટઃ રાજકોટના પડધરીના ઢોકળીયા ગામની એક સગર્ભા માટે 108 એમ્બ્યુલન્સ સેવા જીવન સંજીવની (108 saving 3 lives including twins )બની હતી. 108ના ઈ.એમ.ઈ દર્શિત પટેલએ કેસ વર્ણવતાં જણાવ્યું હતું કે, રાજકોટના પડધરી તાલુકાના ઢોકળીયા ગામે ખેતરમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા પોપટભાઈનાં ધર્મપત્ની સુમીબેનને પ્રસૂતિની પીડા ઉપડતા 108ને કોલ કર્યો હતો. રાજકોટ 108ના મુંજકા લોકેશન ફરજ ઉપરના પાયલોટ કિરીટસિંહ જાડેજા અને ઈ.એમટી. ડો. જયદીપ છબાડ(Rajkot 108 Team ) સત્વરે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને એમ્બ્યુલન્સમાં જ સફળ ડિલિવરી કરાવી હતી.

આ પણ વાંચો તહેવારોમાં પણ ઈમરજન્સી સેવા માટે 108 તૈયાર, વડોદરામાં બેકઅપ સાથે 43 વાહનો ખડેપગે

પ્રસૂતાએ બે જોડિયા દીકરીઓને જન્મ આપ્યો 108ના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરે જણાવ્યું હતું કે, ઢોકળીયા વાડી વિસ્તારમાં રહેતા સુમીબેનને વધારે દુઃખાવો થતાં સ્થળ ઉપર જ પ્રસુતિ કરાવવાની ફરજ (108 saving 3 lives including twins )પડી હતી. સમયસૂચકતા વાપરી ઈ.આર.સી.પી. ડો.અંજલિના માર્ગદર્શન તળે પ્રસુતાએ બે જોડિયા દીકરીઓને જન્મ આપ્યો હતો. નવજાત શિશુઓને થોડી શ્વાસ લેવામાં તકલીફ હોવાથી કૃત્રિમ શ્વાસ અને ઓક્સિજન આપી જરૂરી સારવાર (Rajkot 108 Team )આપવામાં આવી હતી. વધુ સારવાર અર્થે નવજાત શિશુઓ અને માતાને રાજકોટની ઝનાના હોસ્પિટલ (Zanana Hospital Rajkot ) ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ માતા અને શિશુઓ સંપુર્ણપણે સ્વસ્થ છે.

આ પણ વાંચો સુરતમાં 108 એમ્બ્યુલન્સની પ્રસંશનીય કામગીરી, ગાડીમાં જ મહિલાની સફળ પ્રસૂતિ કરાવી

પરિવારે 108ની ટીમનો આભાર વ્યક્ત કર્યો પ્રસૂતિની વેદનાથી પીડિત પ્રસુતાને ૧૦૮ની ટીમે સમયસૂચકતા વાપરી એમ્બ્યુલન્સની અંદર જ સફળ ડિલીવરી કરાવી બે ફુલ જેવા જોડીયા બાળકોને (108 saving 3 lives including twins ) જન્મ અપાવી પ્રશંસનીય કાર્ય કરતા પરિવાર ખુશીથી ગદગદ થતા 108નો (Rajkot 108 Team ) દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.