ETV Bharat / state

108 સેવા બની દેવદૂત, એમ્બ્યુલન્સમાં સફળતાપૂર્વક ડિલિવરી કરી બે જિંદગી બચાવી - બે જિંદગીનો આબાદ બચાવ

રાજકોટમાં ગોંડલના પાંચ તલાવડા ગામની એક પ્રસુતા માટે 108 એમ્બ્યુલન્સ દેવદૂત સાબિત થઈ છે.(108 ambulance saved the life)ગુડીબેન શિંગાડીયાને પ્રસુતિની પીડા ઉપડતા 108ને કોલ કર્યો હતો. ગોંડલ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ ડિલિવરી કરાવવી જરૂરી હોવાથી આરોગ્યકર્મીએ એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક ડિલિવરી કરાવી હતી. (108 ambulance saved the life of child and mother) સફળ ડિલેવરી બાદ તેમને સારવાર અર્થે મહિલાને ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સફળતાપૂર્વક ડિલિવરી કરીને બે જિંદગીનો આબાદ બચાવ કરવા બદલ ગુડીબેનના પરિવારે 108ની સમગ્ર ટીમનો આભાર માન્યો હતો.

108 સેવા બની દેવદૂત,
108 સેવા બની દેવદૂત,
author img

By

Published : Dec 18, 2022, 11:12 AM IST

રાજકોટ: રાજ્યમાં કોઈ પણ જગ્યાએ આરોગ્યલક્ષી કોઈપણ ઈમરજન્સી સેવાની જરૂર પડે તો 108 એમ્બ્યુલન્સ સેવા 24X7 દિવસ લોકોની મદદે આવવા તૈયાર રહે છે. (108 ambulance saved the life)108 એમ્બ્યુલન્સ અનેક લોકો માટે દેવદૂત સાબિત થઈ છે. ત્યારે રાજકોટના પાંચતલાવડા ગામમાં એમ્બ્યુલન્સ સેવાએ પ્રસુતા માતા સહિત બાળકની જિંદગી બચાવી હતી. (108 ambulance saved the life of child and mother)

એમ્બ્યુલન્સમાં સફળ ડિલિવરી: 108એ બચાવી જિંંદગી: 108ના રાજકોટ જિલ્લા સુપરવાઈઝર વિરલ ભટ્ટએ કેસ વર્ણવતાં જણાવ્યું હતું કે, રાજકોટના ગોંડલ તાલુકાના પાંચતલાવડા ગામમાં વાડી વિસ્તારમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા ગુડીબેન કાળુભાઈ શિંગાડીયાને પ્રસુતિની પીડા ઉપડતા 108ને કોલ કર્યો હતો કોલ આવ્યાની થોડી જ ક્ષણોમાં 108 ની ટીમ કિશન રાજાણી અને પાયલોટ દેવસુરભાઈ ગઢવી સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ગોંડલ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ ડિલિવરી કરાવવી જરૂરી હોવાથી આરોગ્યકર્મીએ એમ્બ્યુલન્સમાં જ ઈ.આર.સી.પી. ડો.અંજલિની ઓનલાઈન મદદ મેળવી એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક ડિલિવરી કરાવી હતી.

108ના આરોગ્યકર્મીએ એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક ડિલિવરી કરીને બે જિંદગીનો આબાદ બચાવ કર્યો

પરિવારે માન્યો આભાર: આ સફળ ડિલિવરી બાદ તેમને સારવાર અર્થે મહિલાને ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ નવજાત શિશુ તથા માતા બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે. 108ના આરોગ્યકર્મીએ એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક ડિલિવરી કરીને બે જિંદગીનો આબાદ બચાવ કર્યો હતો. ગુડીબેનના પરિવારે 108ની સમગ્ર ટીમ પ્રત્યે હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.