ETV Bharat / state

ઘરેણાની છેતરપીંડીના ગુનામાં નાસતા ફરતા 2 આરોપીઓની જૂનાગઢથી ધરપકડ - gujarat

પોરબંદર: શહેરના પોલીસ વિભાગના લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સોનાના દાગીનાની છેતરપીંડીના ગુનામાં નાસતા ફરતા 2 આરોપીઓની જૂનાગઢ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે.

porbandar
author img

By

Published : Jul 16, 2019, 7:41 AM IST

પોરબંદર પોલીસ વિભાગના અધિક્ષક ડો. પાથર્રાજસિંહ ગોહિલ દ્વારા પોરબંદર જિલ્લાના નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા LCBને સૂચનાઓ આપી હતી. જેને ધ્યાનમાં લઇને LCBની ટીમને મળતી બાતમીના આધારે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 406, 420 અને 451 મુજબના નોંધાયેલા ગુનામાં નાસતા-ફરતા આરોપીઓ જૂનાગઢમાં આવેલા નાગર રોડ પરથી મનોજ ભાણજીભાઈ લોઢીયા તથા કિશોર ઉર્ફે કિરણ ભાણજીભાઈ લોઢીયાને જૂનાગઢ ધરપકડ કરવામાં આવી હતી.

Intro:પોરબંદર માં દાગીનાની છેતરપીડીના ગુન્હામાં નાસતા બે સગા ભાઈઆેને જૂનાગઢ થી ઝડપાયા

પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચે સોનાના દાગીનાની છેતરપીડીના ગુન્હામાં નાસતા બે સગા ભાઈઆેને જૂનાગઢ થી પકડી હતા.
પોરબંદર પોલીસ અધિક્ષક ડો. પાથર્રાજસિંહ ગોહિલે પોરબંદર જિલ્લાના નાસતા-ફરતા આરોપીઆેને પકડી પાડવા એલ.સી.બી. ને સુચના કરેલ હોય જે અનુસંધાને એલ.સી.બી. પી.આઈ. પી.ડી. દરજી તથા એલ.સી.બી. પી.એસ.આઈ. એચ.એન. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ રવિન્દ્રભાઈ ચાંઉ તથા પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ ચૌહાણને મળેલ ચોક્કસ મળેલી માહિતી ના આધારે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ 406, 420 અને 451 મુજબના નાેંધાયેલા ગુન્હાના કામે નાસતા-ફરતા આરોપીઆે જૂનાગઢમાં નાગર રોડ પર ગણેશ ફળીયામાં રહેતા મનોજ ભાણજીભાઈ લોઢીયા તથા કિશોર ઉર્ફે કિરણ ભાણજીભાઈ લોઢીયાને જૂનાગઢ ખાતેથી પકડી હતા અને આરોપીઆેને કમલાબાગ પોલીસ સ્ટેશન માં સોંપ્યા હતા Body:.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.