પોરબંદર વોર્ડ નં-૩ સામાન્ય બેઠક પેટા ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખે પોરબંદર નગરપાલિકા ના વોર્ડ નં -3ની ચૂંટણીમાં દિલીપભાઈ ઓડેદરાએ ભાજપ, કેતન રાઠોડે કોંગ્રેસ અને લાભુબેન પાંડાવદરાએ અપક્ષમાં ફોર્મ ભર્યા છે. ફોર્મ પરત ખેંચવાની તારીખ 25/06 છે. તેવુ જિલ્લા પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે પોરબંદર નગરપાલિકાના વોર્ડ નં 3ના કાઉન્સિલર રમેશભાઈ ઓડેદરાનું બીમારીના કારણે અવસાન થવાથી આ બેઠક ખાલી પડી હતી. જેથી આ પાલિકાની આ બેઠક પર ફરીથી 7/7 ના રોજ ચૂંટણી જાહેર કરાઈ છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા આ બેઠક મેળવવા માટે પ્રયત્નો હાથ ધર્યા છે.
પોરબંદર નગરપાલિકાની વોર્ડ નં-૩ પેટા ચૂંટણી માટે ત્રણ ફોર્મ ભરાયા
પોરબંદર: જિલ્લાના સબ ડિવિઝનમાં નગરપાલિકા વોર્ડ નં-૩ની પેટા ચૂંટણી માટે તા 7/7 ના રોજ મતદાન યોજાનાર છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના એક-એક ઉમેદવારો મળી કુલ 3 ફોર્મ ભરાયા છે.
પોરબંદર વોર્ડ નં-૩ સામાન્ય બેઠક પેટા ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખે પોરબંદર નગરપાલિકા ના વોર્ડ નં -3ની ચૂંટણીમાં દિલીપભાઈ ઓડેદરાએ ભાજપ, કેતન રાઠોડે કોંગ્રેસ અને લાભુબેન પાંડાવદરાએ અપક્ષમાં ફોર્મ ભર્યા છે. ફોર્મ પરત ખેંચવાની તારીખ 25/06 છે. તેવુ જિલ્લા પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે પોરબંદર નગરપાલિકાના વોર્ડ નં 3ના કાઉન્સિલર રમેશભાઈ ઓડેદરાનું બીમારીના કારણે અવસાન થવાથી આ બેઠક ખાલી પડી હતી. જેથી આ પાલિકાની આ બેઠક પર ફરીથી 7/7 ના રોજ ચૂંટણી જાહેર કરાઈ છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા આ બેઠક મેળવવા માટે પ્રયત્નો હાથ ધર્યા છે.
પોરબંદર તા.૧૨, પોરબંદર સબ ડિવીઝનમાં નગરપાલીકા – પોરબંદર વોર્ડનં-૩ સામાન્ય બેઠક (ચોથી) પેટા ચૂંટણી માટે તા. ૭/૭/૧૯ ના રોજ મતદાન થનાર છે.
જેમાં ભાજપ ના એક કોંગ્રેસ એક અને અપક્ષ ના એક ઉમેદવારો એમ કુલ 3 ફોર્મ ભરી ચૂંટણીમાં જમ્પ લાવ્યું છે
Body:પોરબંદર વોર્ડનં-૩ સામાન્ય બેઠક (ચોથી) પેટા ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખે પોરબંદર નગરપાલિકા ના વોર્ડ નમ્બર -3 ની ચૂંટણી માં દિલીપ ભાઈ ઓડેદરા એ ભાજપ પક્ષ અને કેતન રાઠોડ એ કોંગ્રેસ તરફથી અને લાભુબેન પાંડાવદરા એ અપક્ષ માં ફોર્મ ભર્યા છે ફોર્મ પાછા ખેંચવાની તારીખ 25/06/2019 છે તેમ જિલ્લા પ્રાંત અધિકારી કેવી બાટી એ જણાવ્યું હતું
આ ચૂંટણી દરમ્યાન પોરબંદર સબ ડિવીઝનમાં લોકોની સલામતી જળવાઇ રહે અને અસમાજીક તત્વો દ્વારા ગુનાહિત કુત્યોમાં હથિયાર ચપ્પુ, લાઠી, દંડા, પાઇપ, સળિયા જેવા સાધનોનો ઉપયોગ ન થાય અને પોલીસની કામગીરીમાં મદદરૂપ થઇ શકે તે માટે હથિયાર બંધિનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ પોરબંદર કે.વી.બાટીએ પર્વતમાન સ્થિતિ સંદર્ભે કાયદો વ્યવસ્થા અને જાહેર સુલેહ શાંતી જળવાઇ રહે તે માટે તાત્કાલીક અસર થી ૦૯-૦૭-૨૦૧૯ સુધી હથિયાર બંધી ફરમાવી છે
Conclusion:ઉલ્લેખનીય છે કે પોરબંદર નગરપાલિકા ના વોર્ડ નમ્બર 3 ના કાઉન્સિલર રમેશ ભાઈ ઓડેદરા નું બીમારી ના કારણે અવસાન થવાથી આ બેઠક ખાલી પડી હતી જેથી આ પાલિકાની આ બેઠક પર ફરીથી ૭/૭/૧૯ ચૂંટણી જાહેર કરાઈ છે રે ભાજપ અને કોંગ્રેસ દ્વારા આ બેઠક મેળવવા માટે પ્રયત્નો હાથ ધર્યા છે