રમેશભાઈ ધડુકની ગાડીને ફુલહારથી શણગાર કરવામાં આવ્યો હતો. પોરબંદર વિસ્તારમાં ભાજપ પરિવાર દ્વારા કમલાબાગથી સુદામા ચોક સુધી બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે બાઈક રેલી સાથે વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. રમેશભાઈ ધડૂક, જયંતીભાઈ ઢોલ, બાબુભાઇ બોખીરિયા, જયેશભાઇ રાદડિયા, દેવાભાઈ માલમ, પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ સહિતના લોકો જોડાઈ મતદારોનું અભિવાદન કર્યું હતું.
લોકસભા ભાજપના ઉમેદવાર રમેશ ધડુકની જીતનું નીકળ્યું વિજય સરઘસ - Gujarat
રાજકોટઃ સૌરાષ્ટ્રની 7 બેઠક પર ભાજપનું કમળ ખીલી ગયું છે, ત્યારે ભાજપમાં ચારેય તરફ જીત મનાવવામાં આવી રહ્યો છે. પોરબંદર લોકસભા સીટ ભાજપના ઉમેદવાર રમેશભાઈ ધડુકને 2.25 લાખથી વધુ મતે વિજય થતા પોરબંદરમાં વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું.
લોકસભા ભાજપના ઉમેદવાર રમેશ ધડુકના જીતનું નીકળ્યુ વિજય સરઘસ
રમેશભાઈ ધડુકની ગાડીને ફુલહારથી શણગાર કરવામાં આવ્યો હતો. પોરબંદર વિસ્તારમાં ભાજપ પરિવાર દ્વારા કમલાબાગથી સુદામા ચોક સુધી બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે બાઈક રેલી સાથે વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. રમેશભાઈ ધડૂક, જયંતીભાઈ ઢોલ, બાબુભાઇ બોખીરિયા, જયેશભાઇ રાદડિયા, દેવાભાઈ માલમ, પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ સહિતના લોકો જોડાઈ મતદારોનું અભિવાદન કર્યું હતું.
Intro:એન્કર :- પોરબંદર લોકસભા ભાજપ ના રમેશભાઈ ધડુક ની જીત નું વિજય સરઘસ
વિઓ :- સૌરાષ્ટ્રની 7 બેઠક પર ભાજપનું કમળ ખીલી ગયું છે ત્યારે ભાજપમાં ચારેય તરફ જીત મનાવવામાં આવી રહ્યો છે ત્યારે
પોરબંદર લોકસભા સીટ ભાજપ ના ઉમેદવાર રમેશભાઈ ધડુક ને 2.25 લાખ થી વધુ મતે વિજય થતા પોરબંદર માં વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું રમેશભાઈ ધડુક ની ગાડી ને ફુલહાર થી શણગાર કરવામાં આવ્યો હતો પોરબંદર વિસ્તાર માં ભાજપ પરિવાર દ્વારા કમલાબાગ થી સુદામા ચોક સુધી બહોળી સંખ્યા માં કાર્યકર્તાઓ સાથે બાઈક રેલી સાથે વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું આ તકે રમેશભાઈ ધડુક, જયંતીભાઈ ઢોલ, બાબુભાઇ બોખીરિયા, જયેશભાઇ રાદડિયા, દેવાભાઈ માલમ, પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ સહિત ના લોકો જોડાઈ મતદારો નું અભિવાદન કર્યું હતું.
Body:બાઈટ - ૦૧ રમેશભાઈ ધડુક
બાઈટ - ૦૨ વિનુભાઈ વસાણી
Conclusion: