ETV Bharat / state

પોરબંદરમાં આંગણવાડી કાર્યકરે રાશનનો જથ્થો વેચતા પ્રોગ્રામિંગ ઓફિસરે ફરિયાદ નોંધાવી - પોરબંદર

પોરબંદરમાં કડીયા પ્લોટમાં સરકારી દવાખાના પાસે આવેલા આંગણવાડીમાં 8 ઓક્ટોબર 2020ના રોજ કુલ 35760 રૂપિયાની કિંમતના 940 પેકેટ પોષક આહાર આંગણવાડી કાર્યકરે અન્ય મહિલાને વેચતા પ્રોગ્રામિંગ ઓફિસરે તેની પોલીસ ફરિયાદ ખરીદનાર અને વેચનાર મહિલા આંગણવાડી કાર્યકર સામે નોંધાવી છે.

Porbandar
પોરબંદર
author img

By

Published : Oct 10, 2020, 12:56 PM IST

પોરબંદર: શહેરમાં કડીયા પ્લોટમાં સરકારી દવાખાના પાસે આવેલા આંગણવાડીમાં 8 ઓક્ટોબર 2020ના રોજ કુલ 35760 રૂપિયાની કિંમતના 940 પેકેટ પોષક આહાર આંગણવાડી કાર્યકરે અન્ય મહિલાને વેચતા પ્રોગ્રામિંગ ઓફિસરે તેની પોલીસ ફરિયાદ ખરીદનાર અને વેચનાર મહિલા આંગણવાડી કાર્યકર સામે નોંધાવી છે.

પોરબંદરમાં આંગણવાડી કાર્યકરે રાશનનો જથ્થો વેચતા પ્રોગ્રામિંગ ઓફિસરે ફરિયાદ નોંધાવી
મળતી વિગતો અનુસાર પોરબંદર કડીયા પ્લોટમાં આવેલા આંગણવાડી કેન્દ્ર નં. 24456020102માં શારદાબેન ભીમજીભાઈ રાવલિયા આંગણવાડી કાર્યકર તરીકે માનદ સેવા બજાવે છે. જેને સરકાર તરફથી ઇશ્યુ થયેલા ધાત્રી માતાઓ, સગર્ભા માતાઓ, કિશોરીઓ તથા બાળકોને પુરક પોષણ માટે ટેક હોમ રાશન (THR) જેમાં બાલ શકિત, પુર્ણા શકિત, માતૃ શકિત, પેકેટ નંગ-940ની ભરેલ થેલીઓ નંગ-69 ના જે એક થેલીની કિમત રૂપિયા 40 લેખે કડિયા પ્લોટમાં રહેતા રાણીબેન સામતભાઈ પરમારને વેચાણથી આપી કુલ કિમત રૂપિયા 35760 જેથી સ્પષ્ટ ગેરરીતિ થઈ હોવાનું જણાઇ આવતા આઇસીડીએસ પ્રોગ્રામ ઓફિસર અંજનાબેને વેચનાર આંગણવાડી કાર્યકર અને ખરીદનાર સામે પોલીસ મથકે ગુને નોંધાવ્યો છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.