ETV Bharat / state

પોરબંદર-હાવડા સાપ્તાહિક ફેસ્ટિવલ ટ્રેન હવે 31 ડિસેમ્બર સુધી ચાલશે - સાપ્તાહિક ફેસ્ટિવલ ટ્રેન

યાત્રીઓની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા પોરબંદર-હાવડા સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ પેસેન્જર ટ્રેનને વિસ્તારીત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 09205/09206 પોરબંદર- હાવડા- પોરબંદર દ્વિ સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન હવે 31 ડિસેમ્બર 2020 સુધી ચાલશે.

સાપ્તાહિક ફેસ્ટિવલ ટ્રેન
સાપ્તાહિક ફેસ્ટિવલ ટ્રેન
author img

By

Published : Nov 28, 2020, 4:41 AM IST

  • પોરબંદર -હાવડા સાપ્તાહિક ફેસ્ટિવલ ટ્રેન હવે 31 ડિસેમ્બર સુધી ચાલશે
  • યાત્રીઓની સુવિધાઓ માટે રેલવે પ્રશાસન દ્વારા લેવાયો નિર્ણય
  • સ્પેશિયલ ટ્રેનની કુલ 20 ટ્રીપ ચાલશે

પોરબંદર : યાત્રીઓની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા પોરબંદર-હાવડા સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ પેસેન્જર ટ્રેનને વિસ્તારીત કરવાનો નિર્ણય લેવાયો છે. ટ્રેન નંબર 09205/09206 પોરબંદર-હાવડા-પોરબંદર દ્વિ સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન હવે 31 ડિસેમ્બર 2020 સુધી ચાલશે.

નંબર 09205/09206 પોરબંદર-હાવડા-પોરબંદર દ્વિ સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન આ પ્રમાણે ચાલશે

ટ્રેન નંબર 09205 પોરબંદર-હાવડા દ્વિ સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન પોરબંદરથી પ્રત્યેક બુધવારે અને ગુરૂવારે ચાલતી ટ્રેન 2, 3, 9, 10, 16, 17, 23, 24, 30 અને 31 ડિસેમ્બરે પણ ચાલશે. આમ આ ટ્રેનની 10 ટ્રીપ ચાલશે. આ ટ્રેન પોરબંદરથી સવારે 8.50 કલાકે ઉપડી ત્રીજા દિવસે 3.15 કલાકે હાવડા જંકશન પહોચશે.

હાવડા પોરબંદર દ્વિ સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન હાવડાથી પ્રત્યેક શુક્રવાર અને શનિવારે ચાલી રહી છે

જ્યારે આ જ પ્રમાણે નંબર 09206 હાવડા પોરબંદર દ્વિ સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન હાવડાથી પ્રત્યેક શુક્રવાર અને શનિવારે ચાલી રહી છે. સ્પેશિયલ ટ્રેન 4, 5, 11, 12, 18, 19, 25, 26 ડિસેમ્બર 2020 અને 1 તથા 2 જાન્યુઆરી 2021ના ચાલશે.

કુલ 10 ટ્રીપ કરશે

આ પ્રકારે હાવડાથી આ ટ્રેન કુલ 10 ટ્રીપ કરશે. હાવડાથી રાત્રે 21.15 કલાકે ઉપડેલી ટ્રેન ત્રીજા દિવસે સાંજે 15.40 કલાકે પોરબંદર પહોંચશે. આ અંગે વધુ માહિતી આઈઆરટીસીની વેબસાઈટ પરથી મળી રહેશે, તેમ રેલવેના અધિકારી વિ. કે. ટેલર(વરિષ્ઠ વાણિજય પ્રબંધક ભાવનગરપરા)એ એક યાદીમાં જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.