અમદાવાદના રિવર ફ્રન્ટ બાદ સૌરાષ્ટ્રમાં પ્રથમ એવા અસમાવતી રિવરફ્રન્ટમાં પણ લોકોને આકર્ષે તેવી બોટિંગ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. આબુના નકી લેકની બોટિંગ સિસ્ટમ જેવી જ આબેહૂબ સુવિધાઓનું પોરબંદરમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. જેનું શહેરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયાએ અસમાવતી રિવરફ્રન્ટમાં 8 જેટલી બોટ તથા બે ડેઝર્ટ બાઇક અને જમ્પિંગ જેક હિંચકાઓનું ગુરુવારે લોકાર્પણ કર્યુ હતું. ત્યારબાદ ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયા ,પાલિકા પ્રમુખ અશોક ભદ્રેચા જિલ્લા કલેકટર ડી એન મોદી, નાયબ અધિક કલેકટર તન્ના, ચીફ ઓફિસર આર. જે. હુદડ સહિતના હોદ્દેદારોએ બોટિંગ બાઇક રાઈડિંગની સુવિધાઓની મજા માણી હતી.
પોરબંદરના અસમાવતી રિવરફ્રન્ટમાં લોકોને મળશે બોટિંગની સુવિધા - અસમાવતી રિવરફ્રન્ટ પોરબંદર
પોરબંદર: રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન ક્ષેત્રે વધારો કરવામા આવી રહ્યો છે. ત્યારે લોકોને મનોરંજન મળી રહે તે માટે પોરબંદરના અસમાવતી રિવરફ્રન્ટમાં બોટિંગ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે.
અમદાવાદના રિવર ફ્રન્ટ બાદ સૌરાષ્ટ્રમાં પ્રથમ એવા અસમાવતી રિવરફ્રન્ટમાં પણ લોકોને આકર્ષે તેવી બોટિંગ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. આબુના નકી લેકની બોટિંગ સિસ્ટમ જેવી જ આબેહૂબ સુવિધાઓનું પોરબંદરમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. જેનું શહેરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયાએ અસમાવતી રિવરફ્રન્ટમાં 8 જેટલી બોટ તથા બે ડેઝર્ટ બાઇક અને જમ્પિંગ જેક હિંચકાઓનું ગુરુવારે લોકાર્પણ કર્યુ હતું. ત્યારબાદ ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયા ,પાલિકા પ્રમુખ અશોક ભદ્રેચા જિલ્લા કલેકટર ડી એન મોદી, નાયબ અધિક કલેકટર તન્ના, ચીફ ઓફિસર આર. જે. હુદડ સહિતના હોદ્દેદારોએ બોટિંગ બાઇક રાઈડિંગની સુવિધાઓની મજા માણી હતી.
રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન ક્ષેત્રે વધારો કરવામા આવી રહ્યું છે જેથી લોકો ને અનોખું મનોરંજન મળી રહે રાજ્યમાં અમદાવાદ ના રિવર ફ્રન્ટ બાદ સૌરાષ્ટ્ર માં પ્રથમ એવા અસમાવતી રિવરફ્રન્ટ માં પણ લોકો ના આકર્ષણ અને મનોરંજન ને ધ્યાને રાખી આબુ ના નકી લેક માં બોટિંગ સિસ્ટમ જેવી જ આબેહૂબ સુવિધાઓ નું લોકાર્પણ કરવા મા આવ્યું છે પોરબંદર ના ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયા એ અસમાવતી રિવરફ્રન્ટ માં 8 જેટલી બોટ તથા બે ડેઝર્ટ બાઇક અને જમ્પિંગ જેક હિંચકાઓ નું આજે લોકાર્પણ કર્યું હતું અને ધારા સભ્ય બાબુભાઇ બોખીરિયા ,પાલિકા પ્રમુખ અશોક ભદ્રેચા જિલ્લા કલેકટર ડી એન મોદી, નાયબ અધિક કલેકટર તન્ના ,ચીફ ઓફિસર આર જે હુદડ સહિત નાઓ એ બોટિંગ અને બાઇક રાઈડિંગ ની સુવિધા ઓ માણી હતી અને હવે આબુ રોડ ના નકી લેક જેવી બોટિંગ ની અનુભૂતિ પોરબંદર માં લોકો ને થશે તેમ ધારાસભ્ય બાબુભાઇ બોખીરિયા એ જણાવ્યું હતું .
Body:બાઈટ બાબુભાઇ બોખીરિયા ધારાસભ્ય પોરબંદર
Conclusion: