પોરબંદર વન વિભાગના કર્મચારીઓએ પતંગના સ્ટોલની મુલાકાત લઇ ચેકિંગ હાથ ધર્યું હતું અને વેપારીઓ ચાઈનીઝ દોરા કે, તુંક્કલ વેચે છે કે, કેમ તેની ચકાસણી કરી હતી. જો કે, કોઈ જ પ્રકારના ચાઈનીઝ દોરા વેચાણમાં જોવા ન મળ્યા હતા. વન વિભાગના કર્મીઓએ લોકોને પણ અપીલ કરી હતી કે, જો કોઈપણ લોકો ચાઈનીઝ દોરાનો ઉપયોગ કરે તો નજીકના પક્ષી અભ્યારણ ખાતે જાણકારી કરવી.
રાજ્ય સરકાર દ્વારા ચાઈનીઝ દોરા અને તુક્કલ વેચવા પર પ્રતિબંધ - ચાઈનીઝ તુક્કલ વેચવાની મનાઈ
પોરબંદરઃ રાજ્ય સરકાર દ્વારા ચાઈનીઝ દોરા અને ચાઈનીઝ તુક્કલ વેચવાની મનાઈ ફરમાવવામાં આવી છે. કલેક્ટર દ્વારા પણ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામામાં ચાઈનીઝ દોરા અને ચાઇનીઝ વસ્તું પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા ચાઈનીઝ દોરા અને ચાઈનીઝ તુક્કલ વેચવાની મનાઈ
પોરબંદર વન વિભાગના કર્મચારીઓએ પતંગના સ્ટોલની મુલાકાત લઇ ચેકિંગ હાથ ધર્યું હતું અને વેપારીઓ ચાઈનીઝ દોરા કે, તુંક્કલ વેચે છે કે, કેમ તેની ચકાસણી કરી હતી. જો કે, કોઈ જ પ્રકારના ચાઈનીઝ દોરા વેચાણમાં જોવા ન મળ્યા હતા. વન વિભાગના કર્મીઓએ લોકોને પણ અપીલ કરી હતી કે, જો કોઈપણ લોકો ચાઈનીઝ દોરાનો ઉપયોગ કરે તો નજીકના પક્ષી અભ્યારણ ખાતે જાણકારી કરવી.
Intro:પોરબંદરમાં વનવિભાગ દ્વારા આજે ચાઈનીઝ દ્વારા આ અંગે ચેકિંગ હાથ ધરાયું
રાજ્ય સરકાર દ્વારા ચાઈનીઝ દોરા અને ચાઈનીઝ તુક્કલ વેચવાની મનાઈ ફરમાવવામાં આવી છે અને કલેકટર દ્વારા પણ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે ત્યારે ચાઈનીઝ દોરા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોય છતાં જો કોઈ ચાઈનીઝ દોરા વેચતા હોય તો તે અંગેની તપાસ માટે આજે પોરબંદર વન વિભાગના કર્મચારીઓએ પતંગ ના સ્ટોલની મુલાકાત લઇ ચેકિંગ હાથ ધર્યું હતું અને વેપારીઓ ચાઈનીઝ દોરા કે તું કલ વેચે છે કે કેમ તેની ચકાસણી કરી હતી જોકે કોઈ જ પ્રકારના ચાઈનીઝ દોરા વેચાણમાં જોવા ન મળ્યા હતા વન વિભાગના કર્મીઓ એ લોકોને પણ અપીલ કરી હતી જો કોઈપણ લોકો ચાઈનીઝ દોડાવે રસ્તાઓ એ તો નજીકના પક્ષી અભ્યારણ ખાતે જાણકારી અથવા પોલીસને જાણ કરે
Body:બાઈટ મહેન્દ્ર ચૌહાણ વન વનવિભાગકર્મચારી પોરબંદર
Conclusion: