ETV Bharat / state

પોરબંદરના સોઢાણા ગામે વર્તુ નદીમાંથી રેતીની ચોરીનો પદાર્ફાશ - Mining

પોરબંદર: જિલ્લામાં દરિયાકાંઠે થી દરિયાઈ રેતીની ચોરી ઉપરાંત નદીઓ માંથી મીઠી રેતીની ચોરી પણ બેફામ ચાલી રહી છે. પોલીસ દ્વારા અગાઉ બે જગ્યાએથી દરિયાઈ રેતી ચોરી ઝડપી લીધા બાદ ગઈ કાલે પોરબંદર ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે પોરબંદરના બરડા પંથકના સોઢાણા ગામના પાદરમાં આવેલી વર્તુ નદી કાંઠે દરોડો પાડ્યો હતો.

author img

By

Published : May 9, 2019, 3:22 AM IST

સોઢાણા ગામનાના નવા વણકરવાસમાં રહેતા 4 આરોપીઓની ધરપકડ કરી પોલીસે 6 ટન રેતી જપ્ત કરી હતા. સાથે જ 7 લાખ 1 હજાર 700નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. હાલમાં આ ચારેય શખ્શો વિરુદ્ધ ગુન્હો નોઘી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સોઢાણા ગામનાના નવા વણકરવાસમાં રહેતા 4 આરોપીઓની ધરપકડ કરી પોલીસે 6 ટન રેતી જપ્ત કરી હતા. સાથે જ 7 લાખ 1 હજાર 700નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. હાલમાં આ ચારેય શખ્શો વિરુદ્ધ ગુન્હો નોઘી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

LOCATION_PORBANDAR

પોરબંદરના સોઢાણા ગામે વર્તુ નદીમાંથી મીઠી રેતિની ખનીજચોરી નો પદાર્ફાશ 
ચાર ઝડપાયા 

પોરબંદર પંથક માં દરિયાકાંઠે થી દરિયાઈ રેતી ની ચોરી ઉપરાંત નદીઓ માં થી મીઠી રેતી ની ચોરી પણ બેફામ ચાલી રહી છે પોલીસ દ્વારા અગાઉ બે જગ્યા એ થી દરિયાઈ રેતી ચોરી ઝડપી લીધા બાદ ગઈ કાલે પોરબંદર ક્રાઈમ બ્રાંચ ની ટીમે બાતમી ના આધારે પોરબંદર ના બરડા પંથક ના સોઢાણા ગામના પાદર માં આવેલ વર્તુ નદી કાંઠે દરોડો પાડ્યો હતો સોઢાણા ગામના ના નવા વણકરવાસમાં રહેતો જયમલ મસરી ખરા અને પંકજ નથુ ખરા ચારણસીમ વાડીવિસ્તારમાં રહેતો વિજય હમીર કારાવદરા, રાજુ નાથા કારાવદરા વગેરે બે ટ્રેકટર અને બે ટ્રેઇલરમાં વર્તુ નદીમાંથી મીઠી રેતિનું ખનન કરી લઈ જતા હતા પોલીસે આ શખ્સો પાસે થી ૬ ટન રેતિ તથા ચાર પાવડા સહિત 7 લાખ 1 હજાર 700નો મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે અને ચારેય શખ્શો સામે ગુન્હો નોઘી વધુ તપાસ હાથ ધરી છે 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.