ETV Bharat / state

પોરબંદરમાં ગ્રામ્ય રસ્તાના કામકાજથી લોકો પરેશાન - shimar

પોરબંદરઃ પોરબંદર તાલુકાના ભોમીયાવદર, સીમર અને રાણારોજીવાડા ગામ વચ્ચે આવેલો 9 કિ.મી રોડ ઘણા સમયથી મંજૂર કરવામાં આવ્યો હતો. જેનું કામ હાલમાં થઇ રહ્યું છે. પરંતુ આ રોડના કામમાં લોટ, પાણી અને લાકડા હોવાનું અહીંના સ્થાનિકોએ જણાવ્યું છે.

પોરબંદર
author img

By

Published : Apr 13, 2019, 7:36 AM IST

રાણારોજીવાડાના સ્થાનિક લખુભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, આ રોડની બાજુ મજૂરો સફાઈ કામગીરી કરે છે પણ ધૂળ ત્યાંની ત્યાંજ રહે છે. આ ઉપરાંત કામ શરૂ કરવાનું હોય ત્યારે ડામરને ઓગાળીને રોડ પર તેની ધાર કરવામા આવે છે. તેમાં ઉપર રહેલી કાંકરીઓ ચોંટી જાય છે. પરંતુ આ કામમાં ડામરને બદલે L.D.Oનો છટકાવ કરવામા આવે છે અને સિલકોટ પણ મારવું જોઈએ તેને બદલે નજીવો ડામરનો ઉપયોગ થાય છે. આથી કામચલાઉ રીતે એક મહિના પૂરતો પણ રોડ ચાલશે નહીં. ચોમાસામાં તો રોડનું અસ્તિત્વ જ નહીં રહે. આ કામ નબળું થતું હોવાનું સ્થાનિકો એ જણાવી રોષ વ્યક્ત કર્યો હતો.

પોરબંદર રાણારોજીવાડા ગામે રસ્તાના કામથી લોકો અસંતોષ

LOCATION_PORBANDAR

પોરબંદર તાલુકાના રાણારોજીવાડા ગામે રસ્તાના કામથી લોકોમાં અસંતોષ

પોરબંદર તાલુકા ના ભોમીયાવદર ,સીમર અને રાણા રોજીવાડા ગામ વચ્ચે આવેલ 9 કિમિ રોડ ઘણા સમય પહેલા મંજુર કરવામાં આવ્યો હતો જેનું કામ હાલ થઇ રહ્યું છે પરંતુ આ રોડ ના કામ માં લોટ પાણી અને લાકડા હોવાનું અહીંના સ્થાનિકો એ જણાવ્યું છે અને કાર્ય વ્યવસ્થિત કરવા માંગ કરી છે 

અહીંના સ્થાનિક લખુભાઈ મોઢવાડીયા એ જણાવ્યું હતું કે આ રોડ ની બાજુ મજૂરો સફાઈ કામગીરી થાય છે જેથી ધૂળ ત્યાંની ત્યાંજ રહે છે ઉપરાંત કામ શરૂ કરવાનું હોય ત્યારે ડામરને ઓગળાવી ને રોડ પર તેની ધાર કરવાથી ઉપર રહેલી કાંકરી ઓ ચોંટી જતી હોય છે પરંતુ આ કામ માં ડામર ને બદલે  એલ.ડી.ઓ. નો છટકાવ કરવામા આવે છે અને સિલકોટ પણ મારવું જોઈએ તેને બદલે નજીવો ડામર નો ઉપયોગ થાય છે આથી કામચલાઉ રીતે એક મહિના પૂરતો પણ રોડ ચાલશે નહીં  ચોમાસાની ઋતુ માં રોડ નું અસ્તિત્વ જ નહીં રહે આમ આ કામ નબળું થતું હોવાનું સ્થાનિકો એ જણાવી રોષ વ્યક્ત કર્યો હતો  
 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.