ETV Bharat / state

દ્વારકાના દરિયામાં લાપતા માછીમારને શોધવા રેસ્ક્યુ હાથ ધરાયુ

પોરબંદરઃ દ્વારકામાં જય હર્ષદ નામની બોટના લાપતા માછીમાર અજયને શોધવા કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્ક્યુ  હાથ ધરાયુ. જેમાં તારીખ 5 જૂન ના રોજ દ્વારકામાં  વેરાવળની જય હર્ષદ નામની બોટ દરિયામાં 5 માછીમારો માછીમારી કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક અન્ય બોટ નજીક આવતી જોઈને અથડાવવાના ડરથી માછીમારોએ દરીયામાં કૂદકો માર્યો. જેમાંથી ચારને અન્ય માછીમારોએ બચાવી લેવામાં સફળ રહ્યા હતા. તેમજ એક લાપતા માછીમારને શોધવા રેસ્ક્યુ હાથ ધરાયુ છે.

author img

By

Published : Jun 8, 2019, 2:59 AM IST

PBR

જ્યારે કોડીનારના અજય રામજી અંજાણી નામનો એક માછીમાર લાપતા બન્યો છે. જેને શોધવા માટે કોસ્ટ ગાર્ડની મદદ લેવામાં આવી. કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયામાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ. જેમાં લાપતા માછીમારને શોધવા કોસ્ટ ગાર્ડ દ્વારા " ડોનિયર" હેલીકૉપટર અને "આરુષ" શિપની મદદ લઈ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે ત્યારે માછીમારો લાપતા માછીમાર અજય સહીસલામત પરત આવી જાય તેવી આશ લગાવી બેઠા છે.

LOCATION_PORBANDAR

મૂળ દ્વારકાના દરિયામાં  લાપતા  માછીમાર ને શોધવા કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્ક્યુ  હાથ ધરાયુ

તારીખ 5 જૂન ના રોજ મૂળ દ્વારકા માં  વેરાવળ ની જય હર્ષદ નામની બોટ દરિયામાં માછીમારી કરી રહી હતી જેમાં પાંચ માછીમારો સવાર હતા   તે દરમિયાન અચાનક અન્ય બોટ નજીક આવતી જોઈ  ને ભટકાવવા ના  ડર ના કારણે પાંચેય માછીમારો એ દરીયા માં કૂદકો માર્યો હતો જેમાંથી ચાર ને અન્ય માછીમારો એ બચાવી લેવા માં સફળ રહ્યા હતા જ્યારે કોડીનાર ના અજય રામજી અંજાણી નામનો એક માછીમાર લાપતા બન્યો છે જેને શોધવા માટે કોસ્ટ ગાર્ડ ની મદદ લેવાઈ હતી  કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયામાં  રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ છે જેમાં લાપતા માછીમાર ને શોધવા  કોસ્ટ ગાર્ડ દ્વારા " ડોનિયર" હેલીકૉપટર અને "આરુષ" શિપ ની મદદ લેવાઈ છે હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે ત્યારે માછીમારો લાપતા માછીમાર અજય સહીસલામત પરત આવી જાય તેવી આશ લગાવી બેઠા છે 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.