ખેડૂતોના જણાવ્યા અનુસાર સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં રામગઢ ગામના મોટાભાગના ખેડૂત ખાતેદારોએ પાક ધિરાણ લીધેલ છે. તેઓની માગ તથા ખેડૂતોની માંગણી પ્રમાણે આ જ બ્રાન્ચ દ્વારા ખેડૂતોને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર રવિ પાકનું પ્રીમિયમ કાપવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા હતા અને પાકનું પ્રીમિયમ રિફન્ડ કરવામાં આવે તેવી માગ કરી હતી.
રાણાવાવમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં મંજૂરી લીધા વગર પ્રીમિયમ કપાતા ખેડૂતોમાં રોષ - પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ન્યૂઝ
પોરબંદરઃ જિલ્લાના રાણાવાવ તાલુકામાં આવેલા રામગઢના ખેડૂતોએ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં ખેડૂતોની મંજૂરી વગર રાણાવાવની સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં ખાતા ધારકોના પ્રીમિયમ કપાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા રાણાવાવની ઓફીસમાં ખેડૂતોનું ટોળુ ધસી ગયું હતું.
રાણાવાવમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં મંજૂરી લીધા વગર પ્રીમિયમ કપાતા ખેડૂતોમાં રોષ
ખેડૂતોના જણાવ્યા અનુસાર સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં રામગઢ ગામના મોટાભાગના ખેડૂત ખાતેદારોએ પાક ધિરાણ લીધેલ છે. તેઓની માગ તથા ખેડૂતોની માંગણી પ્રમાણે આ જ બ્રાન્ચ દ્વારા ખેડૂતોને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર રવિ પાકનું પ્રીમિયમ કાપવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા હતા અને પાકનું પ્રીમિયમ રિફન્ડ કરવામાં આવે તેવી માગ કરી હતી.
Intro:પ્રધાન મંત્રી ફસલ વીમા યોજના માં મંજૂરી લીધા વગર પ્રીમિયમ કપાતા ખેડૂતો રોષે ભરાયા
પોરબંદર ના રાણાવાવ તાલુકા માં આવેલ રામગઢ ના ખેડૂતો એ પ્રધાન મંત્રી ફસલ વીમા યોજના માં ખેડૂતોની મંજૂરી વગર રાણાવાવ ની સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં ખાતા ધારકો ના પ્રીમિયમ કપાતા ખેડૂતો માં રોષ જોવા મળ્યો હતો અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા રાણાવાવ ની ઓફીસ માં ખેડૂતો નું ટોળુ ધસી ગયું હતું
Body:ખેડૂતોના જણાવ્યા અનુસાર સેન્ટ્રલ બેન્ક બેન્ક ઓફ ઇન્ડિયામાં રામગઢ ગામના મોટાભાગના ખેડૂત ખાતેદારોએ પાક ધિરાણ લીધેલ છે તેઓની માંગ તથા ખેડૂતોની માંગણી પ્રમાણે આ જ બ્રાન્ચ દ્વારા ખેડૂતોને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર રવિ પાક નું પ્રીમિયમ કાપવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા હતા અને પાક નું પ્રીમિયમ રિફન્ડ કરવામાં આવે તેવી માંગ કરી હતી
જ્યારે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના મેનેજર મિથુન ગુપ્તાએ જણાવ્યું હતું કે ભારત સરકાર ના પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના દ્વારા બ્લડ બેંકની ગાઈડલાઈન્સ મુજબ પ્રીમિયમ કપાય છે જો આ બાબતે કંઈ પણ ખામી હશે તો તે ઉપર રજૂઆત કરવામાં આવશે અને યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે .
Conclusion:બાઈટ સંજય મોઢવાડિયા ખેડૂત રામગઢ
બાઈટ મિથુન ગુપ્તા મેનેજર સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા રાણાવાવ