હાલ સમગ્ર રાજ્યમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ ચાલુ હોય, જે અનુસંધાને પોરબંદર પોલીસ અધિક્ષક પી પાર્થરાજસિંહ ગોહિલ તથા પોરબંદર શહેર DySP જે.સી.કોઠીયાની સુચના તેમજ LCB PI પી.ડી.દરજી તથા LCB PSI એચ.એન.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ના HC વિજયરાજસિંહ જાડેજા, PC વિપુલભાઇ બોરીચા, PC કૃણાલસિંહ ઝાલા તથા એસ.ઓ.જી. ના HC સુરેશભાઇ નકુમ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન HC વિજયરાજસિંહ જાડેજા તથા PC વિપુલભાઇ બોરીચા ને મળેલ ચોકકસ હકીકતના આધારે પોરબંદર વિરભનુની ખાંભી પાસેથી ગાંધીધામથી નાસ્તો ફરતો આરોપી રામદે સુકા ઉર્ફ મુળુ રાતીયા પકડીપાડી ધોરણસર કાર્યવાહી કરી કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. અને આ બાબતે ની જાણ આદિપુર પોલીસ સ્ટેશન (કચ્છ) ને કરાઈ છે.
ગાંધીધામ જિલ્લાના છેલ્લા નવ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પોરબંદર LCB - lcb police
પોરબંદર: હાલ સમગ્ર રાજ્યમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માંટે ખાસ ઝુંબેશ ચાલુ હોય, જે અનુસંધાને ચોકકસ હકીકતના આધારે નાસ્તો ફરતો આરોપી રામદે સુકા ઉર્ફ મુળુ રાતીયા પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરી કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.