ETV Bharat / state

'વાયુ' વાવાઝોડા અંગે જાણો પોરબંદરના લોકોનો પ્રતિભાવ - PBR

પોરબંદર: જિલ્લામાં 'વાયુ' વાવાઝોડાને પગલે તંત્ર દ્વારા સતત કામગીરી દાખવવામાં આવી છે. જે અંગે લોકોમાં જાગૃતિ કેળવવા સરકારના વહીવટી તંત્ર દ્વારા સતત સંદેશાઓ આપવામાં આવી રહ્યાં છે. જેથી લોકો દ્વારા સલામતીના પગલાઓ લેવાઈ રહ્યાં છે. પોરબંદરના દરિયામાં વાતાવરણના પલટાના લીધે અને વાયુ વાવાઝોડાના કારણે દરિયામાં અસર વર્તાઈ રહી છે. ત્યારે પોરબંદરની જનતા આ વાવાઝોડાને પગલે શું કહે છે તે જોઇએ.

સ્પોટ ફોટો
author img

By

Published : Jun 13, 2019, 11:52 PM IST

દરિયાના મોજા સવારના સમયે ઉછળી રહ્યાં હતા. પરંતુ, હાલ દૂર સુધી જે મોજાની ઊંચાઈ છે, એમાં વધારો દેખાઈ રહ્યો છે. વાયુ વાવાઝોડુ પોરબંદર નજીકથી પસાર થઇ રહ્યું હોય તેવું સ્પષ્ટ પણે લાગી રહ્યું છે. તો પોરબંદર શહેરની વાત કરીએ તો પોરબંદર શહેરમાં પણ અનેક વૃક્ષો ધરાશાયી થઇને રસ્તા પર પડ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યાં છે.

પોરબંદરમાં વાયુના પગલે શું કહે છે પોરબંદરના લોકો

જ્યારે લોકોની સતર્કતા અને સલામતીના કારણે કોઈ મોટું નુકસાન કે જાનહાનિ ન થઈ હોવાની માહિતી મળી રહી છે. ત્યારે સતર્કતાના પગલે તંત્ર દ્વારા પોરબંદર ચોપાટી પર આવતા લોકોને બહાર ખસેડાયા છે.

Intro:પોરબંદરમાં વાયુના પગલે શું કહે છે પોરબંદરના લોકો

પોરબંદરમાં વાયુ વાવાઝોડાને પગલે તંત્ર દ્વારા સતત આ દાખવવામાં આવી છે ત્યારે હાલ અત્યારે જે સાંજના ચાર વાગ્યા છે અને અને લોકો દ્વારા સત્તા દાખવવામાં આવી રહી છે મિડિયાના માધ્યમથી અને સરકારના વહીવટી તંત્ર દ્વારા સતત થતાં આજે સંદેશાઓ વહેતા રહ્યા છે અને સતત લોકોમાં જાગૃતિ આવી રહી છે અને લોકો દ્વારા સલામતીના પગલાઓ લેવાઈ રહ્યા છે ત્યારે દરિયામાં પણ આપવા જોઈ શકો છો કે કઈ રીતે પોરબંદરના દરિયામાં વાતાવરણના પલટાથી ના લીધે અને વાયુ વાવાઝોડાના કારણે દરિયામાં અસર વર્તાઈ રહી છે દરિયાના જે મોજા છે તે સવારના સમયે નજીકમાં જ ઊંચી ઉંચાઈથી ઉડતા હતા પરંતુ હાલ દૂર સુધી જોઈએ તો દૂર સુધી જે મોજા ની ઊંચાઈ છે એમાં વધારો દેખાઈ રહ્યું છે અને વાયુ વાવાઝોડું જે છે પોરબંદર નજીકથી પસાર થઇ રહ્યું હોય તેવું સ્પષ્ટ પણે લાગી રહ્યું છે તો પોરબંદર સીટી ની વાત કરીએ તો પોરબંદર શહેરમાં પણ અનેક વૃક્ષો ધરાશાયી થઇને રસ્તા પર પડ્યાં હોવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે

Body:જ્યારે લોકોની સતર્કતા અને સલામતીના કારણે કોઈ મોટું નુકસાન અત્યાર સુધીમાં ન થયું હોવાનું અને કોઈ જાનહાનિ ન થઈ હોવાની માહિતી મળી રહી છે અને સતર્કતા ના પગલે તંત્ર દ્વારા પોરબંદર ચોપાટી પર આવતા લોકોને બહાર ખસેડાયા છે

Conclusion:બાઈટ હરીશ રાવલ સ્થાનિક પોરબંદર

બાઈટ કેયુર વઢિયા સ્થાનિક પોરબંદર

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.