અત્યાર સુધીમાં અનેક યુદ્ધોમાં એનસીસી કૅડેટ દ્વારા સુરક્ષાની પ્રક્રિયામાં મહત્ત્વનો ફાળો રહ્યો છે, ત્યારે nccમાં સામાન્યમાં સામાન્ય બાળક જોડાઇને દેશની ત્રણેય પાંખ આર્મી, એરફોર્સ અને નેવીમાં સેવા આપી શકે તે હેતુસરની તાલીમ પણ આપવામાં આવે છે. આ માટે ભારતની સ્કૂલો અને કોલેજમાં એનસીસીના એકમો સ્થાપવામાં આવ્યા છે. પહેલા સૌરાષ્ટ્રમાં અમદાવાદમાં એનસીસી એકમ હતું, જે મુંબઈ મહારાષ્ટ્ર રાજ્ય સાથે જોડાયેલું હતું. 1961માં ગુજરાતમાં એનસીસીની સ્થાપના થઈ અને હાલ ગુજરાતમાં એનસીસીના 43 એકમો છે. જે ગુજરાતમાં આવેલા 300 જેટલી કોલેજો અને 550 જેટલી સ્કૂલોને આવરી લે છે, તો nccમાં 75000 જેટલા કેડેટની વેકેન્સી હોય છે. જેમાંથી હાલ 65000 જેટલા કેડેટ શામેલ છે. એનસીસીનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં વ્યક્તિત્વ વિકાસ અનુશાસન સ્વયંસેવક અને યુવાનોને પ્રોત્સાહન કરી ભવિષ્યમાં સારા ભારતીય તરીકે ઉભરી આવે અને કોઈ પણ ક્ષેત્રમાં યુવાનોમાં લીડરશિપના ગુણ કેળવાય અને પોતાની સામાજિક ફરજ અદા કરે તેઓ હોય છે. તેમ ગુજરાતના એનસીસીના એડિશનલ ડાયરેક્ટર જનરલ રોય જોસેફે જણાવ્યું હતું
આ બાળકોને દેશની સુરક્ષા કરવાનું સ્વપ્ન થઈ રહ્યું છે NCC દ્વારા સાકાર - NCC News
પોરબંદરઃ ભારત દેશ પ્રત્યે સુરક્ષા અને સેવાની ભાવના અનેક બાળકોનેે હોય છે. દેશ માટે કંઈક કરી બતાવવું અને તે માટે ઘણા બાળકોને યોગ્ય લશ્કરી તાલીમ આપનારી એક માત્ર સંસ્થા હોય તો તે ncc નેશનલ કેડેટ કોર છે. જેની સ્થાપના ભારતમાં 1948ના રોજ થઈ હતી અને તેનો ઉદ્દેશ એકતા અને અનુશાસન છે.
![આ બાળકોને દેશની સુરક્ષા કરવાનું સ્વપ્ન થઈ રહ્યું છે NCC દ્વારા સાકાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4651163-thumbnail-3x2-pbr.jpg?imwidth=3840)
અત્યાર સુધીમાં અનેક યુદ્ધોમાં એનસીસી કૅડેટ દ્વારા સુરક્ષાની પ્રક્રિયામાં મહત્ત્વનો ફાળો રહ્યો છે, ત્યારે nccમાં સામાન્યમાં સામાન્ય બાળક જોડાઇને દેશની ત્રણેય પાંખ આર્મી, એરફોર્સ અને નેવીમાં સેવા આપી શકે તે હેતુસરની તાલીમ પણ આપવામાં આવે છે. આ માટે ભારતની સ્કૂલો અને કોલેજમાં એનસીસીના એકમો સ્થાપવામાં આવ્યા છે. પહેલા સૌરાષ્ટ્રમાં અમદાવાદમાં એનસીસી એકમ હતું, જે મુંબઈ મહારાષ્ટ્ર રાજ્ય સાથે જોડાયેલું હતું. 1961માં ગુજરાતમાં એનસીસીની સ્થાપના થઈ અને હાલ ગુજરાતમાં એનસીસીના 43 એકમો છે. જે ગુજરાતમાં આવેલા 300 જેટલી કોલેજો અને 550 જેટલી સ્કૂલોને આવરી લે છે, તો nccમાં 75000 જેટલા કેડેટની વેકેન્સી હોય છે. જેમાંથી હાલ 65000 જેટલા કેડેટ શામેલ છે. એનસીસીનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં વ્યક્તિત્વ વિકાસ અનુશાસન સ્વયંસેવક અને યુવાનોને પ્રોત્સાહન કરી ભવિષ્યમાં સારા ભારતીય તરીકે ઉભરી આવે અને કોઈ પણ ક્ષેત્રમાં યુવાનોમાં લીડરશિપના ગુણ કેળવાય અને પોતાની સામાજિક ફરજ અદા કરે તેઓ હોય છે. તેમ ગુજરાતના એનસીસીના એડિશનલ ડાયરેક્ટર જનરલ રોય જોસેફે જણાવ્યું હતું
ભારત દેશ પ્રત્યે સુરક્ષા અને સેવાની ભાવનાથી અનેક બાળકોની ઈચ્છા હોય છે કે દેશ માટે કંઈક કરી બતાવવું અને તે માટે ઘણા બાળકોને યોગ્ય લશ્કરી તાલીમ માટે આપી એક માત્ર સંસ્થા હોય તો તે છે ncc નેશનલ કેડેટ કોર જેની સ્થાપના ભારતમાં 1948ના રોજ થઈ હતી અને તેનો ઉદ્દેશ એકતા અને અનુશાસન છે
Body:અત્યાર સુધીમાં અનેક યુદ્ધોમાં એનસીસી કૅડેટ દ્વારા સુરક્ષાની પ્રક્રિયામાં મહત્ત્વનો ફાળો રહ્યો છે ત્યારે એન સી સી મા સામાન્યમાં સામાન્ય બાળક જોડાઇને દેશની ત્રણે પાંખ આર્મી એરફોર્સ અને નેવી મા સેવા આપી શકે તે હેતુસર ની તાલીમ પણ આપવામાં આવે છે આ માટે ભારતની સ્કૂલો અને કોલેજમાં એનસીસીના એકમો સ્થાપવામાં આવ્યા છે પહેલા સૌરાષ્ટ્રમાં અમદાવાદ માં એનસીસી એકમ હતું જે મુંબઈ મહારાષ્ટ્ર રાજ્ય સાથે જોડાયેલું હતું 1961માં ગુજરાતમાં એનસીસીની સ્થાપના થઈ અને હાલ ગુજરાતમાં એનસીસીના 43 એકમો છે જે ગુજરાતમાં આવેલ 300 જેટલી કોલેજો અને 550 જેટલી સ્કૂલો ને આવરી લે છે તો ncc માં 75000 જેટલા કેડેટની વેકેન્સી હોય છે જેમાંથી હાલ 65000 જેટલા કેડેટ શામિલ છે એનસીસી નો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં વ્યક્તિત્વ વિકાસ અનુશાસન સ્વયંસેવક અને યુવાનોને પ્રોત્સાહન કરી ભવિષ્યમાં સારા ભારતીય તરીકે ઉભરી આવે અને કોઈ પણ ક્ષેત્રમાં યુવાનોમાં લીડરશિપના ગુણ કેળવાય અને પોતાની સામાજિક ફરજ અદા કરે તેઓ હોય છે તેમ ગુજરાતના એનસીસીના એડિશનલ ડાયરેક્ટર જનરલ રોય જોસેફે જણાવ્યું હતું
Conclusion:તો હાલ એનસીસી મા જોડાયેલ કેરાઈ મીનલેજણાવ્યું હતું કે ત્રણ વર્ષથી તેને ncc navy જોઈન કર્યું છે અને અનેક કેમ કર્યા છે naval ઓફિસરો અને નેવલ જવાનો દરિયામાં કેવી રીતે સુરક્ષા કરતા હોય છે અને અનેક મુશ્કેલીઓનો સામનો કરતા હોય છે તે જોવાનો જાણવાનું મોકો મળ્યો છે આ ઉપરાંત ફાયરિંગની પણ પ્રેક્ટિસ ncc માં જોડાયા બાદ અનુભવ મળ્યો છે તો જે લોકો સુરક્ષા વિભાગના કોઈપણ પાંખમાં જોડાવા ઈચ્છતા હોય તો એન.સી.સી માં જોડાઈ શકે છે
જ્યારે એનસીસીના કેડેટ ઈશ્વર સિંહે જણાવ્યું હતું કે તેનું સ્વપ્ન એરફોર્સમાં જોડાવાનું છે અને એનસીસી ના અનેક કેમ્પમાં તેમને igc સહિત અન્ય ટેમ્પો પણ કર્યા છે જેમાં બોટ ક્યાકિંગ સ્વિમિંગ ઉપરાંત શારીરિક ક્ષમતામાં વધારો કરે તેવી તાલીમ લીધેલી છે આ ઉપરાંત એનસીસી માં જોડાયા બાદ વ્યક્તિત્વ વિકાસમાં પણ વધારો થયેલો અનુભવ્યો છે
તો pilot બનવાનું સ્વપ્ન સેવતા સેફાલી સિંહે જણાવ્યું હતું કે એન સી સી મા જોડાવાથી જાણવા મળ્યું કે પાયલોટ બનવા માટે શું કરવું અને કઈ પ્રકારની તાલીમ લેવી એક ફોજી તરીકેની ટ્રેનિંગ આપવામાં આવે છે આ ઉપરાંત ટ્રેનિંગ દરમિયાન એડવેન્ચર ટ્રેકિંગ માર્ચપાસ્ટ સહિત જર્મન માર્ચ પાસ્ટ પણ કરવામાં આવે છે આ ટ્રેનિંગ ખૂબ જ અગત્યની છે આ ઉપરાંત એનસીસી માંથી ટ્રેનીંગ પૂર્ણ થયા બાદ સી સર્ટિફિકેટ મળે છે જે ખૂબ જ અગત્યનું છે આર્મી નેવી એરફોર્સ માં જતાં પહેલાં જો તમારી પાસે આ સર્ટિફિકેટ હોય તો તેમાં જવું આસાન રહે છે આથી બાળકોને અપીલ કરું છું કે વધુમાં વધુ એનસીસી મા જોડાય અને દેશ સેવાનું કાર્ય કરે અને ભારતના ઉત્તમ નાગરિક બને