ETV Bharat / state

પોરબંદરના મહિયારી ગામે મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો - police arrested 1 accused

પોરબંદર: શહેરના મહિયારી ગામમાં એક મહિના પહેલા મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

etv bharat porbandar
author img

By

Published : Oct 24, 2019, 10:00 AM IST

પોરબંદર પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહીલે આપેલી સુચના અનુસંધાને તેમજ નાયબ પોલીસ અધિકારી ભરત પટેલના માર્ગદર્શન હેઠળ કુતિયાણા કે.એસ.ગરચર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પોલીસ કોંસ્ટેબલ નટવર દુદાભાઈને બાતમી મળી હતી.

કુતિયાણા પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલા આરોપીની વોચ ગોઠવતા તેમની પુછપરછ કરવામાં આવી હતી. જેમાં પોતાનું નામ મહમ્મ્દ ઉર્ફે મામદો નાસિર સાહમદાર જાતે-ફકીર જણાવ્યું હતું. તેને કુતિયાણા વિસ્તારમાં આવવાનું સ્પષ્ટ કારણ પૂછતાં કોઈ યોગ્ય જવાબ આપ્યો ન હતો. તેના વિરૃદ્ધ કીર્તિમંદિર, કમલાબાઘ, બગવદર, રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ હોવાનું સામે આવ્યું હતું.

પરંતુ તે આરોપીએ એકાદ મહિના પહેલા મહિયારી ગામ રામાપીરના મંદિરના પૂજારી પાસેથી રોકડ રૂ.16,500 ની લૂંટ કરી હોવાનું કબૂલ્યુ હતુ. તેમજ લૂંટમાં ગયેલા રોકડ રૂપિયા માંથી રપિયા 7000 રિકવર કરવામાં આવ્યા .આ સમગ્ર કામગીરીમાં કુતિયાણા પોલીસ સ્ટાફ ASI બી.ટી.બાલસ ,HC હઠીસિંહ દેવદાનભાઈ ,PC નટવર દુદાભાઈ, ભરત ભોજાભાઈ અને અલ્તાફ હુસેનભાઇ વગેરે જોડાયાં હતા.

Intro:પોરબંદર ના મહિયારી ગામ માં એક મહિના પહેલા મંદિર માં થયેલી ચોરી નો ભેદ ઉકેલાયો

પોરબંદર જીલ્લામાં અંડિટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા સારુ પોરબંદર પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહીલ એ આપેલ સુચના અનુસંધાને તેમજ ના.પો.અધિ. શ્રી પોરબન્દર ગ્રામ્ય ભરત પટેલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ કુતિયાણા પો.સબ.ઈન્સ. કે.એસ.ગરચર નાઓ પો.સ્ટાફ. સાથે ગઈ તા:- 22/10/19 ના રોજ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના પો.કોન્સ. નટવર દુદાભાઈને અંગત બાતમીરાહે હકીકત મળેલ કે કુતિયાણા પો.સ્ટે. ગુ.ર.ન ફર્સ્ટ 48/2019 IPC ક.- 392,323, 114 ના ગુન્હામાં સંડોવાયેલ આરોપી આજરોજ કાનાકુવા જતા રસ્તે નીકળવાનો હોય જેથી ત્યાં યોગ્ય વોચ ગોઠવતા તે વ્યક્તિ નીકળતા તેને રોકી પુછપરછ કરતા પોતે પોતાનું નામ મહમ્મ્દ ઉર્ફે મામદો નાસિર સાહમદાર જાતે-ફકીર ઉ.વ. 27 રહે. કુંભારવાડા શેરી નમ્બર 31 તા.જી. પોરબંદર વાળો હોવાનું જણાવતા તેને કુતિયાણા વિસ્તારમાં આવવાનું સ્પષ્ટ કારણ પૂછતાં કોઈ યોગ્ય જવાબ જણાવેલ નહીં જેથી ઇગુજકોપ પોકેટ કોપ માં તેની વિગત સર્ચ કરતા તેના વિરૃદ્ધ કીર્તિમન્દિર, કમલાબાઘ, બગવદર, રાણાવાવ વી.અલગ અલગ પો.સ્ટે. માં વિવિધ મિલકત સમ્બન્ધી ગુન્હાઓ હોવાનું જણાય આવેલ* જેથી તેને હાલના ગુન્હા બાબતે યુક્તિ પ્રયુક્તિથી વધુ પુછપરછ કરતા પોતે ભાંગી પડેલ અને અન્ય બે ઈસમો 1) શકીલ ગામેતી રહે. પોરબન્દર 2)કાર ચાલક ગઢવી રહે. પોરબન્દર વાડાઓ સાથે મળીને આશરે એકાદ મહિના પેહલા મહિયારી ગામ રામાપીરના મઁદિરના પૂજારી પાસેથી રોકડ રૂ.16,500/- ની લૂંટ કરેલ હોવાની કબૂલાત આપતાં ઉપરોક્ત ગુન્હાના કામે ધોરણસર અટક કરેલ તેમજ લૂંટ માં ગયેલ રોકડ રૂ. માંથી રૂ.7000/-રિકવર કરવામાં આવી છે
આ સમગ્ર કામગીરી માં કુતિયાણા પો. સ્ટાફ ASI બી.ટી.બાલસ HC હઠીસિંહ દેવદાનભાઈ PC નટવર દુદાભાઈ તથા ભરત ભોજાભાઈ તથા અલ્તાફ હુસેનભાઇ વિગેરે પો .સ્ટાફ ના માણસો જોડાયાં હતા.Body:.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.