ETV Bharat / state

પોરબંદર કોરોના અપડેટ: વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા

author img

By

Published : Sep 6, 2020, 8:12 PM IST

પોરબંદરમાં 6 સપ્ટેમ્બર 2020ના રોજ કોરોનાના વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ 489 પોઝિટિવ નોંધાયા છે. જ્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે 44 લોકોના મોત થયા છે.

porbandar corona update
પોરબંદર કોરોના અપડેટ

પોરબંદર: રાણાવાવમાં રહેતા 40 વર્ષના પુરુષ, છાયામાં રહેતા 22 વર્ષના પુરુષ, ઈન્દિરા નગરમાં રહેતા 50 વર્ષના પુરુષને તથા કડિયા પ્લોટમાં રહેતી 51 વર્ષની મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ તમામને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સાથે જ 5 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

porbandar corona update
પોરબંદર કોરોના અપડેટ

પોરબંદરમાં હાલ કોરોના પોઝિટિવના કુલ 37 દર્દીઓ એક્ટિવ છે. જેમાં પોરબંદર હોસ્પિટલ ખાતે 12, કોવિડ કેર સેન્ટર ખાતે 2 તથા અન્ય જિલ્લા રાજ્યમાં 22, હોમ આઇસોલેશનમાં 0 અન્ય જિલ્લા ખાતે કરેલ હોમ આઇસોલેશન 0 દર્દી તથા પેન્ડીંગ રિપોર્ટ દર્દીની સંખ્યા 01 છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.