જિલ્લામાં નગરપાલિકા સંચાલિત આર્ટ ગેલેરીમાં ભાવનગરવના ચિત્રકારોનું ચિત્ર પ્રદર્શન યોજાયું હતું. જેને ભાગવત કથાકાર શ્યામભાઇ ઠાકરના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. જેમાં પ્રમુખ અશોકભાઈ ભદ્રેચા, પાલિકાના સદસ્યો તથા ડોક્ટર સનત જોશી, પ્રમુખ ઇન્ડિયન લાયન્સ, ભરતભાઇ રાજાણી, રાજુભાઇ બુધ્ધદેવ, શૈલેષભાઇ સિકોતરા, તેજસભાઈ થાનકી, ઇનોવેટિવ ગ્રૂપના આર્ટિસ્ટ તથા ક્લાપ્રેમી અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શન તા.10.06 સુધી ખુલ્લું રહેશ તેવુ ઇનોવેટિવ ગ્રૂપના પ્રમુખ બલરાજભાઈ પાડલિયાએ જણાવ્યું હતુ.
પોરબંદરની મહારાણા આર્ટ ગેલેરીમાં યોજાયું ચિત્ર પ્રદર્શન - gujarati news
પોરબંદરઃ નગરપાલિકા સંચાલિત મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરીમાં ભાવનગરના 5 ચિત્રકારોના 60 ચિત્રોનું પ્રદર્શન સુપ્રસિદ્ધ ભાગવદ્દ કથાકાર શ્યામભાઈ ઠાકરના વરદ હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.