ETV Bharat / state

પોરબંદરમાં કોરોના સંદર્ભે ડર અનુભવતા લોકો ટેલિફોનિક માર્ગદર્શન મેળવી શકશે

પોરબંદર જિલ્લામાં કોરોના સંદર્ભે ડર કે ભય અનુભવતા લોકો ટેલિફોનિક માર્ગદર્શન મેળવી શકશે.

author img

By

Published : Apr 15, 2020, 5:32 PM IST

Updated : Apr 15, 2020, 8:30 PM IST

પોરબંદર જિલ્લામાં કોરોના સંદર્ભે ડર કે ભય અનુભવતા લોકો ટેલીફોનિક માર્ગદર્શન મેળવી શકશે

પોરબંદરઃ કોરોના વાયરસ સંબંધિત પોરબંદર જિલ્લાના નાગરિકો અને વિદ્યાર્થીઓમાં ભય, હતાશા કે અન્ય ડર ન ઉદભવે તથા તેઓનું માનસિક સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે જિલ્લા તંત્ર દ્વારા એક પહેલ શરૂ કરીને મનોવૈજ્ઞાનિક ટેલિફોનિક કાઉન્સેલીંગ કરવા 3 કાઉન્સેલરોની નિમણૂંક કરી છે.

પોરબંદર
પોરબંદર
આ અંગે એજ્યુકેશન ઇન્સ્પેકટર સંદીપ સોનીએ કહ્યુ કે, પોરબંદર જિલ્લાનાં કોઇપણ નાગરિકને અથવા સ્કૂલ, કોલેજના વિદ્યાર્થીઓ કોરોના સંદર્ભે ડર કે, હતાશા અનુભવતા હોય તો તેઓ ડૉ.જીગ્નેશ પ્રશ્નાણી મોબાઈલ નંબર. 9824364362, ભાવિશાબેન લાખાણી મોબાઈલ નંબર. 78748 22656 તથા પ્રતિભાબેન શાહ મોબાઈલ નંબર. 94287 03470 નંબર પર કોલ કરી જરૂરી માગૅદશૅન મેળવી શકશે.

Last Updated : Apr 15, 2020, 8:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.