ETV Bharat / state

shipwreck in Porbandar : પોરબંદરનું વહાણ મધદરિયે ડૂબ્યું, એકનું મૃત્યુ - Sagar ship Rescued

પોરબંદરનું મે.જમના શિપિંગની માલિકીનું વહાણે જળસમાધિ લીધીના (shipwreck in Porbandar) સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ઈરાનના ચાબહાર બંદર ઉપરથી માલ ખાલી કરીને પોરબંદર આવવા માટે 6મી ઓગસ્ટ 2022ના રોજ (Porbandar Ship Sinks In sea) 10 ખલાસીઓ સાથે રવાના થયું હતું. જેમાં મૃત્યુ પામ્યાના સમાચાર સામે આવી રહ્યા છે.

shipwreck in Porbandar : પોરબંદરનું વહાણ મધદરિયે ડૂબ્યું, એકનું મૃત્યુ

author img

By

Published : Aug 10, 2022, 10:06 AM IST

પોરબંદર : પોરબંદરના જમના સાગર નામના વહાણે જળસમાધિ લીધી હતી, જે ઘટનામાં 9 ખલાસીઓનો (Porbandar Ship Sinks In sea) બચાવ કરવામાં આવ્યો હતો, જ્યારે 1નું મૃત્યુ નીપજ્યાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પોરબંદરનું મે.જમના શિપિંગની માલિકીનું વહાણ આશરે 500 મેટ્રિક ટન વજન ધરાવતું અને અંદાજે 1.5 કરોડની કિંમતનું વહાણ MSV. જમના સાગર રજી. નં. PBR 1305 જે ઈરાનના ચાબહાર બંદર ઉપરથી માલ ખાલી કરીને પોરબંદર આવવા માટે 6મી (shipwreck in Porbandar) ઓગસ્ટ 2022ના રોજ 10 ખલાસીઓ સાથે રવાના થયું હતું.

આ પણ વાંચો : તાપી નદીમાં એક જ પરિવારના ત્રણ બાળકોની બની જળસમાધિ

9 ખલાસીઓને બચાવ - વહાણ 09મી ઓગસ્ટ 2022ના રોજ આશરે 01:30 કલાકે પસણી અને ગ્વાદારની વચ્ચે કિનારાથી આશરે 100 નોટિકલ માઈલ દૂર પહોંચતા અચાનક વહાણમાં પાણી ભરાવા લાગ્યું હતું. પાણી ભરાવા લાગતા વહાણ ડૂબવા લાગેલું જેની જાણ તેના માલિકને થતાં તેઓએ MRCC મુંબઈને જાણ કરવામા આવી હતી. MRCC મુંબઈ દ્વારા વહાણની નજીકથી પસાર થતી શીપ ગેસ ટેન્કર MT. KRUIBEKE ને જાણ કરવામાં આવી હતી. વહાણમાં રહેલા તમામ ખલાસીઓને બચાવવાની કામગીરી શિપના કેપ્ટન દ્વારા યુદ્ધના ધોરણે શરૂ કરી હતી.

આ પણ વાંચો : તૌકતે વાવાઝોડાને લઈને વેરાવળ બંદરમાં બોટોની જળસમાધિ થવાની ભિતીથી માછીમાર સમાજ ચિંતામાં ગરકાવ

શીપ દુબઈ તરફ જશે - ખલાસીઓને બચાવવાની કામગીરીઓની બચાવ કામગીરીમાં 9 ખલાસીઓને (Sagar ship Rescued) બનાવવામાં સફળતા મળેલી હતી. જેમાં શેખ હુશેન અલીમામદ નામના વ્યક્તિનું ખલાસીનું દરિયામાં (Death Ship Porbandar) અકસ્માતે મૃત્યુ થયાના વિગતો સામે આવી છે, હાલમાં મળતી માહિતી મુજબ 9 ખલાસીઓને લઈને શીપ દુબઈ તરફ જશે તેવી જાણમાં સામે આવી છે. આ ઉપરાંત આ પહેલા પણ પોરબંદરનું વહાણ દુબઇથી યમન જઇ રહ્યું હતું. ત્યારે ઓમાનના ચલાલા નજીક જળ સમાધિ લીધી હતી. વહાણમાં સવાર કેપ્ટન સહિત બે ક્રૂ મેમ્બરના મૃત્યુ થયા હતા. જ્યારે આઠ ક્રૂ મેમ્બરનો બચાવ થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.