ETV Bharat / state

કુતિયાણા મત વિસ્તારના રસ્તાઓને રીકાર્પેટ કરવા ધારાસભ્ય કાંધલ જાડેજાએ નાયબ પ્રધાનને કરી રજુઆત - Kutiana Assembly

કુતિયાણા વિધાનસભા વિસ્તારમાં આવેલા અનેક ગ્રામ્ય પંથકના 7 વર્ષ કે, તેથી વધુ સમયના રસ્તાઓ રી-કાર્પેટ કરવા ધારાસભ્ય કાંધલ જાડેજાએ મુખ્ય પ્રધાન નીતિન પટેલને પત્ર પાઠવી રજુઆત કરી હતી.

કુતિયાણા મત વિસ્તારના રસ્તાઓને રીકાર્પેટ કરવા ધારાસભ્ય કાંધલ જાડેજાએ નાયબ પ્રધાનને કરી રજુઆત

author img

By

Published : Dec 13, 2020, 10:48 AM IST

  • રસ્તાઓને રીકાર્પેટ કરવા ધારાસભ્ય કાંધલ જાડેજાએ નાયબ પ્રધાનને કરી રજૂઆત
  • ગ્રામ્યપંથકના લોકોને વાહન વ્યવહારમાં મુશ્કેલી ન પડે તે માટે કરાઇ રજુઆત
  • 7 વર્ષ કે તેથી વધુ સમયના રસ્તા રી કાર્પેટ કરવા કરાઈ રજુઆત

પોરબંદરઃ કુતિયાણા વિધાનસભા વિસ્તારમાં આવેલા અનેક ગ્રામ્ય પંથકના 7 વર્ષ કે, તેથી વધુ સમયના રસ્તાઓ રી-કાર્પેટ કરવા ધારાસભ્ય કાંધલ જાડેજાએ મુખ્ય પ્રધાન નીતિન પટેલને પત્ર પાઠવી રજુઆત કરી હતી.

કુતિયાણા મત વિસ્તારના રસ્તાઓને રીકાર્પેટ કરવા ધારાસભ્ય કાંધલ જાડેજાએ નાયબ પ્રધાનને કરી રજુઆત
કુતિયાણા મત વિસ્તારના રસ્તાઓને રીકાર્પેટ કરવા ધારાસભ્ય કાંધલ જાડેજાએ નાયબ પ્રધાનને કરી રજુઆત

8 ગામના રસ્તાઓ રિકાર્પેટ કરવા કરાઈ રજુઆત

કુતિયાણા વિધાનસભા મત વિસ્તારમાં નગરજનો અને ખેડૂતોને વાહન વ્યવહારમાં મુશ્કેલી ન પડે તે માટે સાત વર્ષ કે તેથી વધુ સમયના રસ્તાઓમાં કુલ આઠ ગામના રસ્તા ઓ અંગે ધારાસભ્ય કાંધલ જાડેજાએ રજુઆત કરી છે.

  • મહોબ્બત પરા એપ્રોચ રોડ જોઇનિંગ ટુ કુતિયાણા ખાગેશ્રી રોડ
  • કુતિયાણા હમદપરા હેલાબેલી ખુનપુર વાયા ઉભીધાર
  • કોટડા ટુ ઠોયાણા રોડ
  • ખંભાળા એપ્રોચ રોડ
  • વડાળા મેરવદર રોડ
  • રાણાવડવાળા અણીયારીથી તુંબડ તોડ નેસ
  • હનુમાનગઢથી ગાંડીવાળા નેસ રોડ
  • દીપડીયાપરા, બીલેશ્વર રોડ રસ્તા રિકાર્પેટ કરવામાં આવે તેવી રજુઆત કરાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.