ETV Bharat / state

કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતો માટે સ્વ ખર્ચે કરી હોડીની વ્યવસ્થા - MLA of Kutiyana

પોરબંદર જિલ્લાના ઘેડ પંથકમાં ભારે વરસાદના કારણે અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કુતિયાણા-રાણાવાવ વિસ્તારના ચૌટા ગામના ખેડૂતોનો રસ્તો અતિભારે વરસાદને લીધે ધોવાય જવાથી ખેડૂતોને વાડીએ જવા માટે મુશ્કેલી પડી રહી હતી, જેથી ખેડૂતોએ ધારાસભ્યને રજૂઆત કરતા ધારાસભ્ય કાંધલ જાડેલાએ મુશ્કેલીમાં મુકાયેલા આ ખેડૂતો માટે સ્વ ખર્ચે હોડીની વ્યવસ્થા કરી હતી.

MLA Kandhal Jadeja
કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ખેડૂતોને હોડીની સહાય કરી
author img

By

Published : Oct 4, 2020, 3:25 AM IST

પોરબંદરઃ જિલ્લાના ઘેડ પંથકમાં ભારે વરસાદના કારણે અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કુતિયાણા-રાણાવાવ વિસ્તારના ચૌટા ગામના ભાદરના સામે કાઠાના પટ્ટી વિસ્તારના ખેડૂતોનો રસ્તો અતિભારે વરસાદને લીધે ધોવાય ગયો હતો, જેથી ખેડૂતોને ખેતરે જવા માટે 5 કી.મી. ફરીને જવુ પડતું હતું.

MLA Kandhal Jadeja
કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ખેડૂતોને હોડીની સહાય કરી

ખેડૂતો રસ્તો ધોવાઈ જવાને કારણે કેટલાય દિવસોથી મુશ્કેલીનો સામનો કરી રહ્યો હતા, જેથી ખેડૂતોએ આ પ્રશ્ન માટે ધારાસભ્યને રજૂઆત કરી હતી.

જેથી ધારાસભ્ય કાંધલ જાડેજાએ ફક્ત એક જ દિવસમાં ઉકેલ કરી પોતાના ખર્ચે ખેડૂતોને હોડીની સહાય કરી હતી. આ સુવિધા આપવા બદલ ધારાસભ્ય કાંધલ જાડેજાનો ખેડૂતોએ આભાર માન્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.