ETV Bharat / state

‘વાયુ’ વાવાઝોડાને પગલે પોરબંદરના સંવેદનશીલ વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર - gujarati news

પોરબંદરઃ ગુજરાતભરના દરિયાકિનારે ‘વાયુ’ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે, ત્યારે પોરબંદર જિલ્લામાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેના પગલે વહીવટીતંત્ર દ્વારા ઠેર-ઠેર સ્થળાંતરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં પોરબંદરના મુખ્ય વિસ્તારો કહીએ તો સુભાષનગર અને છાયા વિસ્તાર સહિત 80 જેટલા ગામડાઓમાં સ્થળાંતરની પ્રક્રિયા વહીવટીતંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે.

પોરબંદર વિસ્તારમાંથી વાયુ વાવાઝોડાને પગલે લોકોનું સ્થળાંતર
author img

By

Published : Jun 12, 2019, 12:04 PM IST

પોરબંદરની પ્રાઈવેટ ફેક્ટરીની પાછળ મીઠાના દંગો નીચાણવાળો વિસ્તાર હોય છે અને મોટાભાગે વરસાદી પાણી મોટા પ્રમાણમાં ભરાઈ જવાની શક્યતાઓ છે. આથી, આ સંવેદનશીલ વિસ્તાર છે તેને મોટા પ્રમાણમાં નુકસાન થઇ શકે તેવી સંભાવના છે. જેના પગલે તંત્ર દ્વારા પહેલેથી જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે અને બસ દ્વારા લોકોનું સ્થળાંતર થઇ રહ્યું છે.

પોરબંદર વિસ્તારમાંથી વાયુ વાવાઝોડાને પગલે લોકોનું સ્થળાંતર
પોરબંદરના નીરમા ફેક્ટરી પાછળ મીઠાનો દગો છે. આવા ચાર જેટલા દંગા આવેલા છે. જેમાં મજૂર પરિવારના લોકો વસવાટ કરે છે. છાંયા નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા રેડિયો ફેરવવામાં આવ્યો હતો અને લોકોને સતર્ક રહેવા જણાવ્યું હતું. ત્યારે અહીં એક બસ પણ ફાળવવામાં આવી છે. કલાકની અંદર જ અહીંથી લોકોને સ્થળાંતરિત કરવામાં આવશે. કારણ કે, આફતને ગમે તે રીતે ટાળી શકાય અને મોટી જાન હાની ને રોકી શકાય તે માટે પોલીસ તંત્રને સાથે રાખી નગરપાલિકા સહિત પીજીવીસીએલનું તંત્ર પણ સાથે કામગીરી બજાવી રહ્યું છે.

Intro:પોરબંદરના છાયા વિસ્તારના દંગામાં થી લોકોને સ્થળાંતર કરાય રહ્યા છે

ગુજરાતભરના દરિયાકિનારે વાયુ વાવાઝોડાની દેશે છે ત્યારે પોરબંદર જિલ્લામાં પણ એલર્ટ અપાયું છે જેના પગલે વહીવટીતંત્ર દ્વારા ઠેરઠેર સ્થળાંતરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં પોરબંદરના મુખ્ય વિસ્તારો કહીએ તો સુભાષનગર અને છાયા વિસ્તાર સહિત ૮૦ જેટલા ગામડાઓમાં સ્થળાંતરની પ્રક્રિયા વહીવટીતંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે આપ જોઈ રહ્યા છો ગ્રાઉન્ડ રિપોર્ટ પોરબંદર ના એક પ્રાઈવેટ ફેક્ટરીની પાછળ જે દ મીઠાનો દંગો તરીકે ઓળખાય છે
આ વિસ્તાર છે નીચાણવાળો વિસ્તાર હોય છે અને મોટાભાગે વરસાદી પાણી આ મોટા પ્રમાણમાં ભરાઈ જવાની શક્યતાઓ છે આથી આ સંવેદનશીલ વિસ્તાર છે ને મોટા પ્રમાણમાં નુકસાન થઇ શકે તેવી સંભાવના છે આથી તંત્ર દ્વારા પહેલેથી જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે અને બસ દ્વારા લોકોનું સ્થળાંતર થઇ રહ્યું છે

Body:પોરબંદરના નીરમા ફેક્ટરી પાછળ મીઠાનો દગો છે આવા ચાર જેટલા દંગા છે જેમાં મજૂર પરિવાર રહેતા હોય છે જ્યાં છાયા નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા રેડિયો ફેરવવામાં આવ્યો હતો અને લોકોને સતર્ક રહેવા જણાવ્યું હતું ત્યારે અહીં એક બસ પણ રાખવામાં આવી છે કલાકની અંદર અહીંથી લોકોને સ્થળાંતરિત કરવામાં આવશે કારણ કે આફતને ગમે તે રીતે ટાળી શકાય અને મોટી જાન હાની છે એ રોકી શકાય આ માટે પોલીસ તંત્ર ને સાથે રાખી નગરપાલિકા સહિત પીજીવીસીએલ નું તંત્ર પણ સાથે કામગીરી બજાવી રહ્યું છે અને લોકો પણ પોતાના જીવન જરૂરી જે વસ્તુ હોય છે તેને સામાન પેક કરી આશ્રય સ્થળ પર જવા તૈયાર થઈ ગયા છે કલાકની અંદર તેઓ માટે રહેવાની જમવાની વ્યવસ્થા નજીકની સ્કૂલોમાં છાયા નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે

Conclusion:બાઈટ જીવાભાઇ ભુતીયા ઉપપ્રમુખ છાયા નગરપાલિકા

બાઈટ સુરેશભાઈ જોશી કારોબારી સભ્ય અને નગરપાલિકા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.