ETV Bharat / state

LCB પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરી

પોરબંદરના રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એલ.સી.બી. પોલીસ સ્ટાફની ટીમે ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદી-જુદી બ્રાંડના દારૂની બોટલો સાથે અલગ અલગ ત્રણ કેસ શોધી બે આરોપીની ધરપકડ કરી છે.

alcohol
રાણાવાવ પોલીસ
author img

By

Published : Jul 11, 2020, 6:47 AM IST

પોરબંદર: એલ.સી.બી. પોલીસ સ્ટાફની ટીમ રાત્રી પેટ્રોલીંગમા હતી. તે દરમિયાન પોલીસે ચોકકસ હકીકતના આધારે ત્રણ અલગ અલગ ઇંગ્લીશ દારૂના બુટલેગર ઉપર પ્રોહી. રેડ કરતા દારૂના મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડ્યા છે. તેમજ રાણાવાવ પોલીસ સ્ટેશનમા ત્રણ અલગ અલગ ગુન્હા રજીસ્ટર કરાયા છે.

1 કેસ

આરોપી(૧) અજય ઉર્ફે અજો મોહનભાઇ ચૌહાણ,
(૨) નહિ પકડાયેલ :- રાજુ નારણ રબારી
પ્રોહી કલમ-૬૬(૧) બી, ૬૫(એ)(એ),૧૧૬(બી),૮૧ મુજબ ભારતીય બનાવટની કાચની કંપની સીલપેક McDowells No.1 original 750 ML ની બોટલો નંગ-૧૨. જેની કિ.રૂ.૪૫૦૦/- ના મુદ્દામાલ સાથે

2 કેસ

આરોપી (૧) મેરૂ પોલાભાઇ ગુરગુટીયા
(૨) નહિ પકડાયેલ :- કિશોર સાજણ ગુરગુટીયા

પ્રોહી કલમ-૬૬(૧) બી, ૬૫(એ)(એ), ૧૧૬(બી), ૮૧ મુજબ. હિરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા. એક કિ.રૂા.૧,૫૦૦૦/- મા ભાયતીય બનાવટની એપીસોડ ગોલ્ડ વ્હિસ્કી ૭૫૦ ML ની કંપની શીલપેક ઢાકણાવાળી બોટલો નંગ-૧૧. જેની કિ.રૂ.૩૩૦૦/- તથા મો.ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦/- મળી કુલ કિ રૂા.૧૮,૮૦૦/- ના મુદ્દામાલ

3 કેસ

આરોપી (૧) હાજર નહીં મળેલ – કિશોર સાજણભાઇ ગુરગુટીયા

પ્રોહી કલમ-૬૬(૧) બી, ૬૫(ઇ), ૧૧૬(બી),મુજબ. ભાયતીય બનાવટની એપીસોડ ગોલ્ડ વ્હિસ્કી ૭૫૦ M.L.ની કંપની શીલપેક ઢાંકણાવાળી બોટલો નંગ-૫૪ કિ.રૂા.૧૬,૨૦૦/-નો મુદામાલ સાથે ઝડપયા હતા. આ કામગીરીમાં પોરબંદર LCB, PI એમ.એન.દવે, PSI એન.એમ.ગઢવી તથા ASI રમેશભાઇ જાદવ, સહિતનો સ્ટાફ રોકાયેલો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.