ETV Bharat / state

ગુજરાતના તમામ જિલ્લાઓમાં જ્યોતિર્લિંગ રથયાત્રાનું સ્વાગત કરાશે

પોરબંદર: જાન્યુઆરી 2018માં ઉજ્જૈનમાં જ્યોતીર્લિંગ સંમેલન યોજાયું હતું. ત્યારબાદ હવે સોમનાથમાં બીજુ જ્યોતિર્લિંગ સંમેલન 23 થી 25 ફેબ્રુઆરી એમ 3 દિવસ સુધી યોજાનાર છે. જેના અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાઓમાં જ્યોતિર્લિંગ રથયાત્રા ફેરવવામાં આવશે.

author img

By

Published : Feb 5, 2019, 4:40 PM IST

Jyotiling Rath Yatra

આ બાબતે સોમનાથ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જણાવ્યું કે, માનવ ધર્મ સનાતન ધર્મના સૂત્રને ધ્યાને રાખી સામાજિક સમરસતાના હેતુને લઈને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત પોરબંદર, દ્વારકા અને જામનગરમાં વૈધનાથ જ્યોતિર્લિંગ યાત્રા પોરબંદરના માધવપુરમાં 17 મી ફેબ્રુઆરીના રોજ સવારે 11 કલાકે પધારશે. ત્યારબાદ ગોરસર, બળેજ, કુતિયાણા, કંડોરણાં રાણાવાવ, આદિત્યણા રથયાત્રા પહોંચશે જ્યા સાંજની આરતી કરવામાં આવશે.

ઉજ્જૈનમાં જ્યોતીર્લિંગ સંમેલન
undefined

ઉપરાંત તારીખ 18 ના રોજ પોરબંદરમાં સવારે 8 કલાકે ભાવેશ્વર મંદિરથી પ્રસ્થાન કરી પોરબંદરના મુખ્ય માર્ગે થઈ દ્વારકા જવા રવાના થશે. દરમિયાન સંતો અને ભક્તજનો રથ યાત્રાનું સ્વાગત કરશે.

Intro:જાન્યુઆરી 2018 મા ઉજ્જૈનમાં દ્વાદર્શ જ્યોતીર્લિંગ સંમેલન યોજાયું હતું ત્યારબાદ હવે સોમનાથમાં બીજું દ્વાદશ જ્યોતિર્લિંગ સંમેલન ૨૩ ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી ત્રણ દિવસ સુધી યોજાનાર છે તે અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાઓમાં જ્યોતિર્લિંગ રથ યાત્રા ફેરવવામાં આવશે જે અનુસંધાને આજે પોરબંદરમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી

Body:સોમનાથ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ આ પ્રસંગે જણાવ્યું હતું કે માનવ ધર્મ સનાતન ધર્મ ના સૂત્રને ધ્યાને રાખી સામાજિક સમરસતાના હેતુ ને લઈને આ કાર્યક્રમ નું આયોજન કરાયું છે.જે અંતર્ગત પોરબંદર, દ્વારકા અને જામનગર માં વૈધનાથ જ્યોતિર્લિંગ યાત્રા પોરબંદર જિલ્લા ના માધવપુર માં 17 મી ફેબ્રુઆરી ના રોજ સવારે 11 કલાકે પધારશે ત્યાર બાદ ગોરસર,બળેજ, કુતિયાણા, કંડોરણાં રાણાવાવ,આદિત્યણા થઈ છાયા સાંજ આરતી કરવામાં આવશે અને સાંદિપનીમાં નાઈટ હોલ્ડ કરી તારીખ 18 ના રોજ પોરબંદર માં સવારે 8 વાગ્યે ભાવેશ્વર મંદિરથી પ્રસ્થાન કરી પોરબંદર ના મુખ્ય માર્ગે થઈ દ્વારકા જવા રવાના થશે આ દરમીયાન સંતો અને ભક્તજનો આ રથ યાત્રા નું સ્વાગત કરશે તેમ જણાવ્યું હતું આ પ્રસંગે સૌ સમાજ ના લોકો ને દર્શન કરવા આમંત્રણ પાઠવ્યું હતું

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.