ETV Bharat / state

પોરબંદરમાં JCIનું અર્ધવાર્ષિક અધિવેશન ઓનલાઈન યોજાયું - જેસીઆઈનું અર્ધવાર્ષિક અધિવેશન ઓનલાઇન

પોરબંદર ખાતે JCI ઝોન સાત (ગુજરાત પ્રદેશ)નું અર્ધ વાર્ષિક અધિવેશન મે મહિનામાં યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યાર બાદ આવી પડેલા કોરોના મહામારીના કારણે આ આયોજન રદ્દ કરવાની ફરજ પડી હતી. ત્યારે આ અર્ધ વાર્ષિક અધિવેશન ઓનલાઈન યોજવામાં આવ્યું હતું.

જેસીઆઇ
JCI
author img

By

Published : Jul 28, 2020, 12:12 PM IST

પોરબંદર: JCI ઝોન સાત (ગુજરાત પ્રદેશ)નું અર્ધ વાર્ષિક અધિવેશન મે મહિનામાં પોરબંદર ખાતે યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યાર બાદ આવી પડેલા કોરોના મહામારીના કારણે આ આયોજન રદ્દ કરવાની ફરજ પડી હતી. અને ગત તારીખ 25 અને 26 જુલાઈ એમ બે દિવસ JCI પોરબંદર દ્વારા આ અર્ધ વાર્ષિક અધિવેશન ઓનલાઈન યોજવામાં આવ્યું હતું.

જેસીઆઈનું અર્ધવાર્ષિક અધિવેશન ઓનલાઈન યોજાયું

આ અધિવેશન મહાત્મા ગાંધીની જન્મ ભૂમિ અને કૃષ્ણ સખા સુદામાની કર્મભૂમિ પોરબંદર JCI દ્વારા યોજવામાં આવ્યું હતું, એટલે આ અધિવેશનનું નામ "મૈત્રી વેબકોન" રાખવામાં આવ્યું હતું. બે દિવસ સુધી ચાલેલા આ ઓનલાઈન અધિવેશનને ઝોન પ્રમુખ દર્શન મહેતાના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું અને તેમાં ગુજરાતભરના તમામ JCI મેમ્બર્સ મોટી સંખ્યામાં જોડાયા હતા.

તારીખ 25 જૂવાઇ 2020ના રોજ આ સંમેલનની ઓપનિંગ સેરેમનીમાં મુખ્ય મહેમાન તરીકે વિસનગરના ધારાસભ્યશ્રી ઋષિકેશ પટેલ તથા કીનોટ સ્પીકર તરીકે JCI ઇન્ડિયાના પાસ્ટ નેશનલ પ્રેસિડેન્ટ રવિશંકર અને અતિથિ વિશેષ તરીકે ઝોન લીડર ભરત પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત તારીખ 26 જૂલાઇ 2020ના રોજ ક્લોઝિંગ સેરેમનીમાં જેસીઆઇના વિશ્વ પ્રમુખ ઇતાઈ માન્યરે ઝીમ્બાબ્વેથી ખાસ ઓનલાઈન ઉપસ્થિત રહી આ અધિવેશનને સંબોધી JCI પોરબંદરની કામગીરીને બિરદાવી હતી. આ ઉપરાંત JCIના વિશ્વ ઉપપ્રમુખ હાર્દિક કાપડિયા અને અન્ય હોદ્દેદારો પણ ઓનલાઈન ઉપસ્થિત રહી અધિવેશનને સંબોધન કર્યું હતું. આ અર્ધવાર્ષીક અધિવેશનને સફળ બનાવવા ઓપનિંગ ચેરમેન બિરાજ કોટેચા, ક્લોઝિંગ ચેરમેન અવધેશ ગુપ્તા, કોન્ફરન્સ કંશલટન્ટ હિતુલ કારિયા, કોમન્ફરન્સ ડાયરેક્ટર લાખણશી ગોરાણીયા, હોસ્ટ પ્રેસિડેન્ટ તેજસ બાપોદરા અને JCI પોરબંદરની સમગ્ર ટિમે ભારે જહેમત ઉઠાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.