ETV Bharat / state

કોંગ્રેસના ઉમેદવાર સાયકલ ચલાવીને ફોર્મ ભરવા જતા લોકો આશ્ચર્યમાં મૂકાયા - Congress candidate in Kutiyana

કોંગ્રેસના ઉમેદવાર સાયકલ ચલાવી (Kutiyana assembly seat) ફોર્મ ભરવા જતા લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. નાથા ઓડેદરાએ રિક્ષાચાલકથી પોતાના જીવનની શરૂઆત કરીને બે વખત (Congress candidate in Kutiyana) જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રહી ચુક્યા છે.(Gujarat Assembly Election 2022)

કોંગ્રેસના ઉમેદવાર સાયકલ ચલાવીને ફોર્મ ભરવા જતા લોકો આશ્ચર્યમાં મૂકાયા

author img

By

Published : Nov 11, 2022, 12:47 PM IST

પોરબંદર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ (Kutiyana assembly seat) રાજકીય પક્ષો જીતવા માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે કુતિયાણા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નાથા ઓડેદરાએ સાયકલ ચલાવી ફોર્મ ભરવા ગયા હતા. સાયકલ ચલાવી ફોર્મ (Congress candidate in Kutiyana) ભરવા જતા લોકોને પણ આશ્ચર્યમાં મૂકી દીધા હતા કોંગ્રેસના ઉમેદવાર નાથા ઓડેદરાએ કુતિયાણા પ્રાંત અધિકારી ઓફિસે ચૂંટણી માટે ફોર્મ ભર્યું હતું. ચૂંટણીમાં વધુ લીડથી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. (Candidate Natha Odedara in Kutiyana)

કોંગ્રેસના ઉમેદવાર નાથા ઓડેદરાએ સાયકલ ચલાવી ફોર્મ ભર્યું

નાથા ઓડેદરાનો પરિચય નાથા ઓડેદરાનો જન્મ પોરબંદરમાં તારીખ 19,05,1965 થયો છે. નાથા ઓડેદરાને પરિવાર સભ્યોની વાત કરવી તો પત્ની તેમજ બે દીકરી અને એક દીકરો છે. નાથા ઓડેદરાએ અભ્યાસ SSC સુધી કરેલો છે. નાથા ઓડેદરાએ સામાન્ય રિક્ષાચાલકથી પોતાના જીવનની શરૂઆત કરી હતી અને હાલ બિલ્ડર તરીકે વ્યવસાય કરે છે. (Porbandar Assembly Election)

નાથા ઓડેદરાની રાજકીય સફર નાથા ઓડેદરા 2017માં કોંગ્રેસમાં જોડાયા બાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા 2018માં પ્રમુખ તરીકે નીમાવ્યા હતા. ત્યારબાદ ધારાસભ્યની ચૂંટણી લડવાની ઈચ્છા હોવાના કારણે નિયમ મુજબ તેઓએ પ્રમુખ પદે રાજીનામું આપ્યું હતું. આમ બે વખત પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રહી ચૂક્યા છે. હાલ તેઓ કુતિયાણા પ્રાંત અધિકારી ઓફિસે ચૂંટણી માટે ફોર્મ ભર્યું હતું. (Congress candidate in Kutiyana)

નાથા ઓડેદરાની પ્રવુતિ કોરોના કાળમાં નાથા ઓડેદરાએ સરકારી હોસ્પિટલમાં ખડેપગે રહી ને અનેક દર્દીઓની મદદ કરી હતી. 40 હજારથી વધુ લોકોના ઘરે અનાજની કિટ વિતરણ કર્યું હતું. સાથે સાથે 1 લાખ માસ્કનું વિતરણ પણ કરેલું હતું. લોકોના ઘરે ઘરે જઈને લોકોની સમસ્યાઓ સાંભળીને તેનું ત્યારે ને ત્યારે જ નિવારણ કર્યું હતું. હાલ કોંગ્રેસ પક્ષે તેમનું કાર્ય જોઈને વિધાનસભાની ચૂંટણીમાં પોરબંદર જિલ્લાના કુતિયાણા બેઠક પરથી ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. હાલ નાથા ઓડેદરાએ પ્રચાર પ્રસાર ધમધમાટ શરૂ કરી લોકોના ઘરે ઘરે જઇ સંપર્ક કરી રહ્યા છે.(Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.