ETV Bharat / state

7 વર્ષની આલ્ફીન માટે સરકાર બની સેન્ટા ક્લોઝ, વિનામૂલ્યે કરાયું હ્રદય ઓપરેશન

પોરબંદરઃ એક સમય એવો હતો કે શિક્ષણના અભાવે સમાજમાં અનેક પ્રકારની અંધશ્રદ્ધા હતી કે બાળક જો જન્મજાત ખોડખાપણ ધરાવતું હોય તો નસીબને દોષ આપવામાં આવતો હતો. જે સમય બદલાતો ગયો અને ધીરે ધીરે છેવાડાના વિસ્તારોમાં પણ બાળકો શિક્ષણના ફળ લેતા થયા છે. જેથી લોકો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવતા થયા અને અંધશ્રદ્ધા દૂર કરવા માટે લોક જાગૃતિ આવી છે.

સરકારે વિનામૂલ્યે કરાયું હ્ર્દયનું ઓપરેશન

author img

By

Published : Dec 24, 2019, 9:15 PM IST

દેશમાં ખોડખાપણ સાથે જન્મતા બાળકો ખોડખાપણ મુક્ત બને તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયત્નશીલ પ્રયાસો કરાય છે, આ માટે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ આર.બી એસ.કે યોજના કાર્યરત છે. જે અંતર્ગત દેશમાં કોઇપણ ખૂણે રહેતા પરિવારને ત્યાં બાળકનો જન્મ થાય તો અઠવાડિયામાં આર.બી એસ.કેની મેડીકલ ટીમ હોમ વિઝીટ કરી નવજાત શિશુના આરોગ્યની તપાસ કરે છે.

સરકારે વિનામૂલ્યે કરાયું હ્ર્દયનું ઓપરેશન
સરકારે વિનામૂલ્યે કરાયું હ્ર્દયનું ઓપરેશન
મૂળ ચેન્નાઇના અને હાલ પોરબંદરમાં પોતાની ચાર દિકરીઓ સાથે પિયરમાં સાથે રહેતા શિલુંરાણીબેન રૂપિયા 200 દસમા રોજમદાર તરીકે કારખાનામાં કામ કરીને પોતાની પુત્રીઓ તથા માતાનું પેટ ભરીને ખુમારીથી જીવન જીવે છે.

શીલુરાણીના માતા જણાવે છે કે અમારા જમાઈ પુત્રીને તરછોડી દીધી છે, ત્યારથી શીલું રાણી મારી સાથે રહે છે, પુત્રી એકલા હાથે ઘરની જવાબદારી નિભાવે છે, તેમની ચાર દિકરીઓમાંની એક આલ્ફીનને હૃદયમાં જન્મજાત ત્રણ કાણાં હતાં. બાળકીના જન્મ બાદ અમે મુશ્કેલીમાં મુકાયા હતા, પછી સરકારની મેડિકલ ટીમની મદદથી દીકરીને તુરંત અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે હૃદયમાં પેસમેકર મશીન મુકાવીને આલ્ફીનના ધબકારાને નિયંત્રણમાં લેવામાં સફળતા મળી હતી. આ માટે તમામ ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો, ત્યારબાદ આર.બી એસ.કેના મેડિકલ ઓફિસર ડોક્ટર ડિમ્પલ પડીયા અને જીતેન્દ્ર મારુ અમારા ઘરની નિયમિત મૂલાકાત લઈને આલ્ફીન નું ચેકઅપ કરી જતા હતા.

ડૉ ડિમ્પલ અને ડૉક્ટર જીતેન્દ્ર આ સંદર્ભે વધુ કહ્યું કે આલફીનના દાંતમાં સડો હોવાથી જો ઓપરેશન કરવામાં આવે તો ઇન્ફેક્શન ફેલાવવાની સંભાવના રહે છે, જેથી પ્રથમ આલ્ફીનના દાંતનો સડો દૂર કરાયો ત્યારબાદ તેના હૃદયનું ઓપરેશન અમદાવાદ સીવિલ.હોસપીટલ સ્થિત યુ એન મહેતા હાર્ટ ઇન્સ્ટિટયૂટ ખાતે કરાયું અને આલ્ફીનના હૃદયમાં ફિટ કરેલું પેસમેકર દૂર કરી ડોક્ટર ટીમે તારીખ 4 ડિસેમ્બરે ઓપરેશન કર્યું. આ માટે તમામ ખર્ચ સરકારે ઉઠાવ્યો હતો ,રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજના અંતર્ગત જન્મ થી 18 વર્ષ સુધીના બાળકોની જન્મજાત ખોડખાપણ મુક્ત કરવા માટેનું એક અભિયાન સરકાર દ્વારા ચાલી રહ્યું છે.

જન્મજાત ખોડખાપણ મુક્ત અભિયાન અંતર્ગત આલ્ફીનનું સફળ ઓપરેશન કરાતા તેમનો પરિવાર ખુશખુશાલ થયો છે, અત્યારે હાલ પોતાની બહેનો સાથે ક્રિસમસની ઉજવણીની તૈયારી કરી રહી છે, આ ઉપરાંત બીજા કિસ્સાની વાત કરીએ તો પોરબંદરમાં રહેતા કરણને પણ હૃદયની તકલીફ હતી અને તેનું પણ આ જ રીતે હૃદયનું ઓપરેશન અમદાવાદ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું, જેથી કરણના પિતાએ પણ સીએસકે ટીમ સહિત સરકારનો આભાર માન્યો હતો.

આમ આર.બી એસ.કે યોજના હેઠળ દેશમાં જન્મજાત ખોડખાપણ ધરાવતા કેટલાક બાળકો ના ઓપરેશન માટે સરકારે આર્થિક મદદ કરીને તેના પરિવારને હસતા કર્યા છે.

Intro:7 વર્ષની આલ્ફીન માટે સરકાર બની શાંતા ક્લોઝ : વિનામૂલ્યે કરાયું હ્ર્દય નું ઓપરેશન

એક સમય એવો હતો કે શિક્ષણના અભાવે સમાજમાં અનેક પ્રકારની અંધશ્રદ્ધા હતી કે બાળક જો જન્મજાત ખોડખાપણ ધરાવતું હોય તો નસીબને દોષ આપવામાં આવતો હતો જે મોસમ બદલાય અને તાપ પછી ઠંડી લહેરો પવન કે એમ સમય બદલાતો ગયો અને ધીરે ધીરે છેવાડાના વિસ્તારોમાં પણ બાળકો શિક્ષણ ના ફળ લેતા થયા છે જેથી લોકો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવતા થયા અને અંધશ્રદ્ધા દૂર કરવા માટે લોક જાગૃતિ આવી છે

દેશમાં ખોડખાપણ સાથે જન્મતા બાળકો ખોડખાપણ મુક્ત બને તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયત્નશીલ પ્રયાસો કરાય છે આ માટે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ આર.બી એસ.કે યોજના કાર્યરત છે જે અંતર્ગત દેશમાં કોઇપણ ખૂણે રહેતા પરિવારને ત્યાં બાળકનો જન્મ થાય તો અઠવાડિયામાં આર.બી એસ.કે ની મેડીકલ ટીમ હોમ વિઝીટ કરી નવજાત શિશુના આરોગ્યની તપાસ કરે છે

મૂળ ચેન્નાઇના અને હાલ પોરબંદરમાં પોતાની ચાર દિકરીઓ સાથે પિયરમાં સાથે રહેતા શિલુંરાણીબેન રૂપિયા 200 દસમા રોજમદાર તરીકે કારખાનામાં કામ કરીને પોતાની પુત્રીઓ તથા માતા નું પેટ ભરીને ખુમારીથી જીવન જીવે છે

શીલુરાણીના માતા જણાવે છે કે અમારા જમાઈ પુત્રીને તરછોડી દીધી છે ત્યારથી શીલું રાણી મારી સાથે રહે છે પુત્રી એકલા હાથે ઘરની જવાબદારી નિભાવે છે તેમની ચાર દિકરીઓ માની એક આલ્ફીન ને હૃદયમાં જન્મજાત ત્રણ કાણાં હતાં બાળકીના જન્મ બાદ અમે મુશ્કેલીમાં મુકાયા હતા પછી સરકારની મેડિકલ ટીમ ની મદદથી દીકરીને તુરંત અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે હૃદયમાં પેસમેકર મશીન મુકાવીને આલ્ફીનના ધબકારાને નિયંત્રણમાં લેવામાં સફળતા મળી હતી આ માટે તમામ ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો ત્યારબાદ આર.બી એસ.કે ના મેડિકલ ઓફિસર ડોક્ટર ડિમ્પલ પડીયા અને જીતેન્દ્ર મારુ અમારા ઘરની નિયમિત મૂલાકાત લઈને આલ્ફીન નું ચેકઅપ કરી જતા હતા

ડો ડિમ્પલ અને ડોક્ટર જીતેન્દ્ર આ સંદર્ભે વધુ કહ્યું કે આલફીનના દાંતમાં સડો હોવાથી જો ઓપરેશન કરવામાં આવે તો ઇન્ફેક્શન ફેલાવવાની સંભાવના રહે છે જેથી પ્રથમ આલ્ફીન ના દાંતનો સડો દૂર કરાયો ત્યારબાદ તેના હૃદયનું ઓપરેશન અમદાવાદ સીવિલ.હોસપીટલ સ્થિત યુ એન મહેતા હાર્ટ ઇન્સ્ટિટયૂટ ખાતે કરાયું અને આલ્ફીનના હૃદયમાં ફિટ કરેલું પેસમેકર દૂર કરી ડોક્ટર ટીમે તારીખ 4 ડિસેમ્બરે ઓપરેશન કર્યું આ માટે તમામ ખર્ચ સરકારે ઉઠાવ્યો હતો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજના અંતર્ગત જન્મ થી 18 વર્ષ સુધીના બાળકોની જન્મજાત ખોડખાપણ મુક્ત કરવા માટેનું એક અભિયાન સરકાર દ્વારા ચાલી રહ્યું છે

Body:જન્મજાત ખોડખાપણ મુક્ત અભિયાન અંતર્ગત આલ્ફીનનું સફળ ઓપરેશન કરાતા તેમનો પરિવાર ખુશખુશાલ થયો છે અત્યારે હાલ પોતાની બહેનો સાથે ક્રિસમસની ઉજવણી ની તૈયારી કરી રહી છે આ ઉપરાંત બીજા કિસ્સાની વાત કરીએ તો પોરબંદરમાં રહેતા કરણ ને પણ હૃદયની તકલીફ હતી અને તેનું પણ આ જ રીતે હૃદયનું ઓપરેશન અમદાવાદ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું જેથી કરણના પિતાએ પણ સીએસકે ટીમ સહિત સરકારનો આભાર માન્યો હતો

આમ આર.બી એસ.કે યોજના હેઠળ દેશમાં જન્મજાત ખોડખાપણ ધરાવતા કેટલાક બાળકો ના ઓપરેશન માટે સરકારે આર્થિક મદદ કરીને તેના પરિવારને હસતા કર્યા છે

Conclusion:બાઈટ શિલુરાણી( આલ્ફીન ના માતા)

બાઈટ ડો.ડિમ્પલ પડીયા ( RBSK ટિમ )

બાઈટ ડો.હિતેશ રંગવાણી ( RBSK ટિમ )
બાઈટ બાખલકીયા નરેશભાઈ ( કરણ ના પિતા)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.