શુક્રવારે અમાસનો દિવસ હોવાથી જામનગર થી વિનોદભાઈનો પરિવાર પોરબંદરમાં ભાડે કાર લઈને ફરવા આવ્યો હતો. સાંજે 8:30 જામનગર પરત ફરતા હતાં તે દરમિયાન પોરબંદરના નરસન ટેકરી ફ્લાયઓવર પર તેની કારમાં એકાએક આગ લાગી હતી. ડ્રાઇવરની સમય સૂચકતાને પગલે ડ્રાઇવર સહિત 8 લોકોનો આબાદ બચાવ થયો હતો. તાત્કાલિક ફાયર બ્રિગેડ આવતા પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ બુઝાવી હતી.
પોરબંદરના નરસન ટેકરી ફલાયઓવર પર કારમાં આગ, 8 લોકોનો આબાદ બચાવ - નરસન ટેકરી ફલાયઓવર
પોરબંદર: જિલ્લાના નરસન ટેકરી ફ્લાયઓવર પર પેટ્રોલ પંપ સામે શુક્રવાર સાંજે સાડા આઠ કલાકે એક કારમાં એકાએક આગ લાગી હતી. જો કે, કારમાં આગ લાગી હોવાનું માલુમ પડતાં ડ્રાઇવર સહિત અંદર બેઠેલા 8 લોકો બહાર નીકળી જતા જામનગર રહેતા આઠ પરિવારના સભ્યોનો આબાદ બચાવ થયો હતો.
porbndar
શુક્રવારે અમાસનો દિવસ હોવાથી જામનગર થી વિનોદભાઈનો પરિવાર પોરબંદરમાં ભાડે કાર લઈને ફરવા આવ્યો હતો. સાંજે 8:30 જામનગર પરત ફરતા હતાં તે દરમિયાન પોરબંદરના નરસન ટેકરી ફ્લાયઓવર પર તેની કારમાં એકાએક આગ લાગી હતી. ડ્રાઇવરની સમય સૂચકતાને પગલે ડ્રાઇવર સહિત 8 લોકોનો આબાદ બચાવ થયો હતો. તાત્કાલિક ફાયર બ્રિગેડ આવતા પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ બુઝાવી હતી.
Intro:પોરબંદર નરસન ટેકરી ફલાયઓવર પર એકાએક કાર માં આગ લાગી : 8નો આબાદ બચાવ
પોરબંદરમાં નરસન ટેકરી ફ્લાયઓવર પર પેટ્રોલ પંપ સામે આજે સાંજે સાડા આઠ કલાકે એક ટ્રાવેરા કારમાં એકાએક આગ લાગી હતી જોકે કારમાં આગ લાગી હોવાનું માલુમ પડતાં ડ્રાઇવર સહિત અંદર બેઠેલા આઠ લોકો બહાર નીકળી જતા જામનગર રહેતા આઠ પરિવારના સભ્યોનો આબાદ બચાવ થયો હતો
આજે અમાસનો દિવસ હોવાથી જામનગર થી વિનોદભાઈ નો પરિવાર પોરબંદરમાં ભાડે કાર લઈને ફરવા આવ્યો હતો અને સાંજે 8:30 જામનગર પરત ફરતા હતા તે દરમિયાન પોરબંદરના નરસન ટેકરી ફ્લાયઓવર પર તેની કારમાં એકાએક આગ લાગી હતી અને ડ્રાઇવરની સમય સૂચકતા ને પગલે ડ્રાઇવર સહિત 8 લોકોનો આબાદ બચાવ થયો હતો અને તાત્કાલિક ફાયર બ્રિગેડ આવતા પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ બુઝાવી હતી
Body:આ સમગ્ર આગની ઘટના જોવા માટે પોરબંદરના લોકોના ટોળા ઉમટયા હતા જેમાં એક વ્યક્તિએ તેનું સ્કૂટર પાર્ક કરી આગ લાગેલી કારને જોવા ગયા હતા પરંતુ આકાર ઢાળ ઉપર હોવાથી સળગતી નીચે આવી હતી અને સ્કુટરને અડફેટે લીધું હતું અને સ્કૂટર પણ સળગી ગયું હતું આમ રસ્તા પર લાગતી આગ ની ઘટના જોવા જતા લોકો માટે બોધ પાઠ ભણાવતો આ કિસ્સો બન્યો હતો
Conclusion: