ETV Bharat / state

પોરબંદરમાં દરિયામાં ડૂબતા યુવાનને બચાવાયો - drowning

પોરબંદરમાં ઈન્દ્રેશ્વર મંદિર પાસે દરિયામાં ડુબતા યુવાનનો ફાયર બ્રિગેડની ટીમે બચાવ કર્યો છે.

hd
author img

By

Published : Jun 19, 2019, 2:53 AM IST

પોરબંદરમાં વાયુ વાવા ઝોડાને પગલે ચોપાટી પર જવા પ્રતિબંધ ફરમાવ્યો છે. છતાં એક વ્યક્તિ ઇન્દ્રેશ્વર મંદિર પાસે આવેલ દરિયામાં પડી જતા લોકોએ ફાયર બ્રિગેડ ને જાણ કરી હતી.

પોરબંદરમાં દરિયામાં ડૂબતા યુવાનને બચાવાયો

બાદમાં ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચી તેને બચાવી લીધો હતો અને સરકારી હોસ્પિટલમાંમાં ખસેડાયો હતો. તેનું નામ દીપક કેશવ બોરખીયા(45, રહે. છાયા) હોવાનું માલુમ પડ્યુ છે. યુવાનને ચક્કર આવતા તે દરિયા માં પડી ગયો હોવાનું વિગતો મળી છે. જ્યારે તેને વધુ સારવાર અર્થે અન્ય પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

પોરબંદર માં ઈન્દ્રેશ્વર મંદિર પાસે  દરિયા માં ડુબતા યુવાન નો બચાવ કરતી ફાયર બ્રિગેડ ની ટિમ 

પોરબંદર માં વાયુ વાવા ઝોડા ને પગલે ચોપાટી પર જવા પ્રતિબંધ હોય છતાં એક યુવાન ઇન્દ્રેશ્વર મંદિર પાસે આવેલ દરિયા માં પડી જતા લોકો એ ફાયર બ્રિગેડ ને જાણ કરી હતી  ફાયર બ્રિગેડ ની ટિમ તાત્કાલિક પહોંચી યુવાન ને બચાવી લીધો હતો અને સરકારી હોસ્પિટલમાં માં ખસેડાયો હતો જ્યાં તેની ઓળખાણ છાયા માં રહેતા દીપક કેશવ બોરખીયા(45) તરીકે કરાઈ હતીયુવાન ને ચકકર આવતા તે દરિયા માં પડી ગયો હોવાનું જણાવ્યું હતું જ્યારે તેને વધુ સારવાર અર્થે અન્ય પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડાયો હતો 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.