ETV Bharat / state

પોરબંદરના અડવાણા ગામે ઘાસચારો ભરેલા ટ્રકમાં લાગી આગ - An estimated loss of 60 thousand rupees to the farmer

પોરબંદરઃ જિંલ્લાના અડવાણા ગામે ઘાસચારો ભરેલા ટ્રકમાં આગી હતી અને સુકો ઘાસચારો સંપૂર્ણ પણે બળી જતા ખેડુતને અંદાજીત 60 હજાર રૂપિયાનું નુકસાન થયું હતુંં.

porbandar
પોરબંદરના અડવાણા ગામે ઘાસચારો ભરેલ ટ્રકમાં લાગી આગ
author img

By

Published : Dec 25, 2019, 11:32 PM IST

બારાડી પંથકમાંથી પશુ માટે સુકો ઘાસચારો ભરીને અડવાણા ગામે આવી રહેલો તે દરમિયાન અડવાણા ધીંગેશ્વર મહાદેવ મંદિરના રસ્તે પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન PGVCLના વીજ વાયરને અડકી જતા ટ્રક સળગવા લાગ્યો હતો. જેથી ટ્રક ડ્રાઇવરે સમય સુચકતા વાપરી સળગતા ટ્રકને ખુલા મેદાનમાં લઇ ગયો હતો અને આસપાસના વાડી વિસ્તારના ખેડુતો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવતા આગ કાબુમાં લીધી હતી. જો કે સુકો ઘાસચારો સંપૂર્ણ પણે સળગી જતા ખેડુતને અંદાજીત 60 હજાર રૂપિયાનું નુકશન થયું હતું

Intro:પૉરબંદરના અડવાણા ગામે ઘાસચારો ભરેલ ટ્રક મા આગ લાગી

આજે બપૉર ના સમયે બારાડી પંથક મા થી પશુ માટે સુકૉ ઘાસચારો ભરી ને અડવાણા ગામે આવી રહેલ તે દરમિયાન અડવાણા ધીંગેશ્વર મહાદેવ મંદિર ના રસ્તે પસાર થઈ રહેલ તે દરમિયાન PGVCL ના વીજ વાયરૉ માં વિજ પ્રવાહ ચાલુ હૉય આ ટ્રક મા ભરેલ ઘાસચારા ને અડકી જતા ટ્રક સળગવા લાગેલ જેથી ટ્રક ડ્રાઇવરે સમય સુચકતા વાપરી સળગતૉ ટ્રક સામે ખુલા મેદાનમાં લઇ ગયા હતા અને આસપાસના વાડી વિસ્તાર ના ખેડુતો દૉડી આવ્યા હતા અને પાણી નૉ મારૉ ચલાવતા આગ કાબુમાં લીધી હતી પરંતુ સુકૉ ઘાસચારો સંપૂર્ણ પણે સળગી જતા ખેડુત ને અંદાજીત 60 હજાર રૂપિયા નું નુકશન થયેલ છે તેમ ખેડૂતે જણાવ્યું હતુંBody:.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.