ETV Bharat / state

સાંસદ રમેશ ધડુક રબારી સમાજના ઉપવાસ આંદોલન છાવણીની મુલાકાતે - લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા રબારી સમાજના યુવાનોને અન્યાય થયો

પોરબંદર: પોલીસ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા રબારી સમાજના યુવાનોને અન્યાય થયો હતો. જે બાબતે રબારી સમાજના યુવાનોએ ઉપવાસ આંદોલન છેડ્યું છે. પાંચ દિવસથી ચાલી રહેલા ઉપવાસ આંદોલનની મુલાકાતે અનેક રાજકીય લોકો આવી રહ્યા છે.

etv bharat
રબારી સમાજના યુવાનોએ ઉપવાસ આંદોલન
author img

By

Published : Dec 9, 2019, 12:28 AM IST

કોંગ્રેસના અર્જુનભાઈ મોઢવાડિયા, રામદેવભાઇ મોઢવાડીયા આ ઉપરાંત યુવા નેતા પ્રવિણ રામ અને ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા સહિત પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકે આ ઉપવાસી છાવણીની મુલાકાત લીધી હતી. સાંસદ રમેશભાઈ ધડુકે આગામી બે દિવસમાં વડાપ્રધાન સાથે આ બાબતે ચર્ચા કરવાનું રબારી સમાજના લોકોને જણાવ્યું હતું. જ્યારે રબારી સમાજના આગેવાન મેરૂભાઈ જણાવ્યું હતું કે, ઉપવાસી છાવણીમાં પાંચ દિવસથી રબારી સમાજના યુવાનો ઉપવાસ પર બેઠા છે.

રબારી સમાજના યુવાનોએ ઉપવાસ આંદોલન

રાજકીય સહિત સામાજિક આગેવાનો છાવણીની મુલાકાતે આવી રહ્યા છે. જ્યાં સુધી સરકાર દ્વારા યોગ્ય ન્યાય નહીં આપવામાં આવે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખવામાં આવશે. આ ઉપરાંત રબારી સમાજના ધર્મ ગુરુ કણીરામ બાપુ પણ આગામી સમયમાં છાવણીમાં યુવાનોની મુલાકાતે આવશે તેમ જણાવ્યું હતું.

Intro:સાંસદ રમેશ ધડુક રબારી સમાજ ના ઉપવાસ આંદોલન છાવણીની મુલાકાતે

પોલીસ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા રબારી સમાજના યુવાનોને અન્યાય થયો હતો.જે બાબતે રબારી સમાજના યુવાનોએ ઉપવાસ આંદોલન છેડ્યું છે ત્યારે પાંચ દિવસથી ચાલી રહેલા ઉપવાસ આંદોલન ની મુલાકાતે અનેક રાજકીય લોકો આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસના અર્જુનભાઈ મોઢવાડિયા રામદેવભાઇ મોઢવાડીયા આ ઉપરાંત યુવા નેતા પ્રવિણ રામ અને ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા સહિત આજે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક એ આ ઉપવાસી છાવણીની મુલાકાત લીધી હતી અને સાંસદ રમેશભાઈ ધડુક એ આગામી બે દિવસમાં મુખ્યપ્રધાન સાથે આ બાબતે ચર્ચા કરવા નું રબારી સમાજના લોકોને જણાવ્યું હતું જ્યારે રબારી સમાજના આગેવાન મેરૂભાઈ હતું કે ઉપવાસી છાવણીમાં પાંચ દિવસથી રબારી સમાજના યુવાનો ઉપવાસ પર બેઠા છે ત્યારે અનેક રાજકીય સહિત સામાજિક આગેવાનો છાવણીની મુલાકાતે આવી રહ્યા છે અને જ્યાં સુધી સરકાર દ્વારા યોગ્ય ન્યાય નહીં આપવામાં આવે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખવામાં આવશે આ ઉપરાંત રબારી સમાજના ધર્મ ગુરુ કણીરામ બાપુ પણ આગામી સમયમાં છાવણી માં યુવાનોની મુલાકાતે આવશે તેમ જણાવ્યું હતું

Body:બાઈટ રમેશ ભાઈ ધડુક સાંસદ પોરબંદર

બાઈટ મેરુ ભાઈ સિંધલ યુવા અગ્રણી રબારી સમાજ પોરબંદર

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.