ETV Bharat / state

પોરબંદર લોકસભા બેઠક પર 17 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ

પોરબંદર: 23 એપ્રિલના રોજ મતદાન યોજાયું હતું જેમાં પોરબંદર લોકસભા સીટ પરથી 17 ઉમેદવારો માટે પોરબંદર લોકસભા વિસ્તારના 7 વિધાનસભા મત વિસ્તારમાંથી કુલ 1854 બુથ પર 56.77%  મતદાન થયુ હતુ.

પોરબંદર લોકસભા બેઠક પર 17 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ
author img

By

Published : Apr 24, 2019, 5:03 AM IST

પોરબંદર લોકસભા વિસ્તારના કુલ 7 વિધાનસભા વિસ્તારની ગણતરી

  • 73 ગોંડલમાં 60.94%
  • 74 જેતપુરમાં 58.37%
  • 75 ધોરાજીમાં 55.52%
  • 83 પોરબંદરમાં 55.62%
  • 84 કુતિયાણામાં 49.51%
  • 85 માણાવદરમાં 62.87%
  • 88 કેશોદમાં 53.84%

આમ, પોરબંદર લોકસભામાં કુલ 56.77 % મતદાન થયું હતું

સવારે 7 થી સાંજે 6 સુધી યોજાયેલ પોરબંદર સંસદીય મત વિસ્તારનું મતદાન શાંતિ પૂર્ણ રીતે પૂર્ણ થયું હતું.

પોરબંદર લોકસભા બેઠક પર 17 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ

83 પોરબંદર માં 2,46,119 પૈકી 1,36,741 લોકોએ મતદાનનો ઉપયોગ કર્યો હતો અને એકંદરે 55.62% જેટલું મતદાન પોરબંદર વિધાનસભા વિસ્તારમાં થયું હતું તેમ ચૂંટણી અધિકારી કે.વી બાટી એ જણાવ્યું હતું.

પોરબંદર લોક સભા બેઠક પર 17 ઉમેદવારોનું  ભાવિ ઈવીએમ માં સીલ 

આજે તારીખ 23 એપ્રિલ ના રોજ મતદાન યોજાયું હતું જેમાં પોરબંદર લોકસભા સીટ પર થી 17 ઉમેદવારો માટે પોરબંદર લોક સભા વિસ્તારના 7 વિધાન સભા મત ક્ષેત્ર માં થી કુલ 1854 બુથ પર 56.77%  મતદાન કરવાં આવ્યું હતું 

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ 
પોરબંદર લોક સભા વિસ્તાર ના કુલ 7 વિધાન ક્ષેત્રોમાં 
73 ગોંડલ માં  60.94%
74 જેતપુર માં  58.37%
75 ધોરાજી માં 55.52%
83 પોરબંદર માં 55.62%
84 કુતિયાણા માં 49.51%
85 માણાવદર માં 62.87%
88 કેશોદ માં 53.84% 
આમ પોરબંદર લોકસભામાં કુલ મતદાન 56.77 % થયું હતું 

સવારે 7 થી સાંજે 6 સુધી યોજાયેલ પોરબંદર સંસદીય મત વિસ્તાર નું  મતદાન શાંતિ પૂર્ણ રીતે પૂર્ણ થયું હતું 
83 પોરબંદર માં 2 46119 પૈકી 136741 લોકો એ મતદાન નો ઉપયોગ કર્યો હતો અને એકંદરે 55.62% જેટલું મતદાન પોરબંદર વિધાનસભા વિસ્તારમાં થયું હતું તેમ ચૂંટણી અધિકારી કેવી બાટી એ જણાવ્યું હતું  

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.