ETV Bharat / state

ઈમરજન્સી સમયે પોતાની શ્રેષ્ઠ કામગીરી બજાવતા કર્મચારીઓનું કરાયું સન્માન - Emergency

પોરબંદર: રાજ્યભરમાં ઈમરજન્સી માટે 108, મહિલા અભિયમ 181, પશુઓની સારવાર માટે 1962 કરૂણા અભયમ તેમજ ખિલખિલાટ સહિત અલગ-અલગ પ્રોજેક્ટ ચલાવતી સૌરાષ્ટ્ર અને કચ્છના 12 જિલ્લાના 86 કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો.

ઈમરજન્સી સમયે પોતાની શ્રેષ્ઠ કામગીરી બજાવતા કર્મચારીઓનું સન્માન સમારંભ યોજાયો
author img

By

Published : May 31, 2019, 3:18 PM IST

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આકસ્મિક ઘટનાઓમાં દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 108 ઈમરજન્સી, મહિલાઓને લગતી સમસ્યાઓ દુર કરવા, તેમને જરૂરૂ કાઉન્સલિંગ માટે 181 તેમજ પ્રસુતિ બાદ માતા અને બાળક કોઈ તકલીફ વિના ઘર સુધી પહોંચે તે માટે ખિલખિલાટ અને પશુને સારવાર માટે 1962 અભિયમ સમયાંતરે ચાલુ કરી છે.

હાલ ઈમરજન્સી સેવા માટે સમગ્ર ગુજરાતમાં 597 એમ્બ્યૂલન્સ કાર્યરત છે. જે દર કલાકે 11 વ્યક્તિનો જીવ બચાવતી હોવાનો દાવો કરે છે. આ તમામ હેલ્પસેવા GVK સંસ્થા ચલાવે છે. આ 24 કલાક ચાલતી સેવાઓમાં હજારો કર્મચારીઓ ફરજ બજાવી રહ્યાં છે. આ સંસ્થા સમયાંતરે કર્મચારીઓનો ઉત્સાહ જાળવી રાખવા કાર્યક્રમ યોજે છે. ત્યારે મોરબીમાં શ્રેષ્ઠ કામગીરી બજાવતા કર્મચારીઓનું સન્માન સમારંભ યોજ્યો હતો.

આ સન્માન સમારોહ મોરબીના ટાઉનહોલ ખાતે યોજાયો હતો. જેમાં કલેક્ટર આર.કે. માકડિયા તેમજ એસ.પી. ડૉ.કરનરાજ વાઘેલા ઉપસ્થિત રહ્યાં હતા.

Intro:Body:

Nimesh gondaliya

પોરબંદર

R_GJ_PBR_05_Sanaman_GJ10018

૧૦૮,૧૮૧ અભિયમ,૧૯૬૨ કરુણ અભિયાનના સૌરાષ્ટ્ર અને કચ્છના કર્મચારીઓનું સન્માન કરાયું

શ્રેષ્ઠ સેવા, પ્રામાણિકતા  દાખવનર  સૌરાષ્ટ્રના ૧૨  જીલ્લાના ૮૬ કર્મચારીઓને બિરદાવાયા,પોરબંદર અને દ્વારકાના ૦૯ કર્મચારીઓ.

        રાજ્યભરમા ઈમરજન્સિ માટે ૧૦૮,મહિલા હેલ્પ માટે ૧૮૧ અભિયમ,મૂંગા પશુઓની સારવાર માટે ૧૯૬૨ કરુણા અભિયમ તેમજ ખીલખીલાટ સહીત અલગ અલગ પ્રોજેક્ટ ચલાવતી જીવીકે ઈમરજન્સિના સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના ૧૨ જીલ્લાના ૮૬ કર્મચારીઓનો મોરબીના ટાઉનહોલ ખાતે કલેક્ટર આર.કે. માકડિયા એસ પી ડૉ. કરણરાજ વાઘેલાના અધક્ષતા સન્માન સમારંભ યોજાયો હતો જેમા અલગ અલગ જિલ્લામાંથી કર્મચારીઓ હજાર રહયા હતા.

       રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્રારા આકસ્મિક ઘટનાઓમા દર્દીને તાત્કાલિક સારવાર આપી જીવ બચાવવા ૧૦૮ ઈમરજન્સિ,મહિલાઓને લગતી સમસિયા દુર કરવા અને તેમને જરૂરી કઉંસલિન્ગ માટે ૧૮૧,પ્રસુતિ બાદ માતા અને બાળક કોઈ તકલીફ વગર ઘર સુધી પહોંચી શકે તે માટે ખીલખીલાટ અને અનાથ પાશુને સારવાર આપવા  માટે ૧૯૬૨ અભિયમ સહીત અલગ અલગ સમયાંતરે સાલુ કરી છે.

         હાલ ઈમરજન્સિ સેવા માટે સમગ્ર ગુજરાતમાં ૫૮૭ એમ્બૂલન્ચ કાર્યરત છે જે દર કલાકે ૧૧ વ્યક્તિનો જીવ બચાવતી હોવાનો દાવો કરે છે. આ તમામ હેલ્પ સેવા જી વી કે સંસ્થા દ્રારા ચલાવવામા આવે છે. ૨૪ કલાક ચાલતી સેવામાં હજારો કર્મચારીઓ ફરજ બજાવી રહયા છે.આ સંસ્થા દ્વારા સમયાંતરે કર્મચારીઓનો ઉતશા જાળવી રાખવા માટે અલગ અલગ કાર્યક્રમ નુ આયોજન કરે છે. ત્યારે મોરબીમા આજ એક્ટીવીટીના ભાગ રૂપે શ્રેષ્ઠ કામગીરી કરતા કર્મચારીઓના સન્માન સમારંભ નુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા ૧૨ જીલ્લાના કર્મચારીઓ જોડાયા હતા. તેમજ પોરબંદર અને દ્વારકા જીલ્લાના ૦૯ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.