પોરબંદર શહેરમાં આવેલી જુની મચ્છી માર્કેટમાં 300થી વધુ વેપારીઓ અને લોકો મચ્છી વેચી ગુજરાન ચલાવતા હોય છે. આ મચ્છી ઉદ્યોગ સાથે પોરબંદર દ્વારા ભારતના આર્થિક વિકાસમાં મહત્વનો ફાળો મચ્છી ઉદ્યોગનો રહ્યો છે. એક દિવસનું કરોડથી વધારે ટર્નઓવર પોરબંદરના મચ્છી ઉદ્યોગનું છે. મત્સ્ય ઉદ્યોગ મંત્રાલય દ્વારા આ મચ્છી માર્કેટને વ્યવસ્થિત રીતે રીનોવેશન કરી યોગ્ય કરવામાં આવે તેવી માંગ વેપારીઓમાં ઊઠી છે. જ્યાં મચ્છી વેચવામાં આવે છે એનો ઢગલો નીચે જમીન પર કરવામાં આવે છે. ગટરનું પાણી પણ અહીં બાજુમાંથી વહે છે.
પોરબંદરમાં મચ્છી માર્કેટનું રીનોવેશન કરવાની વેપારીઓની માંગ - પોરબંદર
પોરબંદર: જિલ્લાના અનેક વેપારીઓ માછીમારી વ્યવસાય સાથે જોડાયેલા છે, પરંતુ અહીં વર્ષોથી આવેલા જુની મચ્છી માર્કેટની સ્થિતિ એટલી ખરાબ છે કે, અહીં રાખવામાં આવતી મચ્છી બગડી જાય છે. પરિણામે વેચાતી ન હોવાથી વેપારીઓને આર્થિક નુકસાન વેઠવું પડે છે. આ બાબતે અનેકવાર રજૂઆત કર્યા બાદ પણ કોઈ નિરાકરણ ના આવતા સ્થાનિક વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠયો છે અને તંત્રને તાત્કાલિક મચ્છી માર્કેટ રિપેર કરવા માંગ કરી છે.
પોરબંદર શહેરમાં આવેલી જુની મચ્છી માર્કેટમાં 300થી વધુ વેપારીઓ અને લોકો મચ્છી વેચી ગુજરાન ચલાવતા હોય છે. આ મચ્છી ઉદ્યોગ સાથે પોરબંદર દ્વારા ભારતના આર્થિક વિકાસમાં મહત્વનો ફાળો મચ્છી ઉદ્યોગનો રહ્યો છે. એક દિવસનું કરોડથી વધારે ટર્નઓવર પોરબંદરના મચ્છી ઉદ્યોગનું છે. મત્સ્ય ઉદ્યોગ મંત્રાલય દ્વારા આ મચ્છી માર્કેટને વ્યવસ્થિત રીતે રીનોવેશન કરી યોગ્ય કરવામાં આવે તેવી માંગ વેપારીઓમાં ઊઠી છે. જ્યાં મચ્છી વેચવામાં આવે છે એનો ઢગલો નીચે જમીન પર કરવામાં આવે છે. ગટરનું પાણી પણ અહીં બાજુમાંથી વહે છે.
પોરબંદર એ માછીમારી માટે દેશની કરોડોની હૂંડિયામણ રળી આપતું શહેર છે માછીમારી વ્યવસાય સાથે અનેક વેપારીઓ જોડાયેલા છે પરંતુ અહીં વર્ષોથી આવેલ જુની મચ્છી માર્કેટ ની સ્થિતિ એટલી ખરાબ છે કે નહીં રાખવામાં આવતી મચ્છી બગડી જાય છે અને પરિણામે વેચાતી ન હોવાથી વેપારીઓને આર્થિક નુકસાન વેઠવું પડે છે અનેકવાર રજૂઆત કર્યા બાદ પણ કોઈ નિરાકરણ ના આવતા સ્થાનિક વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠયો છે અને તંત્રને તાત્કાલિક મચ્છી માર્કેટ રિપેર કરવા માંગ કરી છે
Body:પોરબંદર શહેરમાં આવેલ જુની મચ્છી માર્કેટ માં 300થી વધુ વેપારીઓ અને લોકો મચ્છી વેચી ગુજરાન ચલાવતા હોય છે અને આ મચ્છી ઉદ્યોગ સાથે પોરબંદર દ્વારા ભારત ના આર્થિક વિકાસમાં મહત્વનો ફાળો મચ્છી ઉદ્યોગ નો રહ્યો છે એક દિવસ નું કરોડથી વધારે ટર્નઓવર પોરબંદરના મચ્છી ઉદ્યોગ નું છે ત્યારે મત્સ્ય ઉદ્યોગ મંત્રાલય દ્વારા આ મચ્છી માર્કેટ ને વ્યવસ્થિત રીતે રીનોવેશન કરી યોગ્ય કરવામાં આવે તેવી માંગ વેપારીઓમાં ઊઠી છે અને દ્રશ્ય માં જોઈ શકાય છે કે જ્યાં મચી વેચવામાં આવે છે એનો ઢગલો નીચે જમીન પર કરવામાં આવે છે જ્યાં ગટરનું પાણી પણ અહીં બાજુમાંથી જ રહે છે અને વરસાદ ના સમયમાં મોટી માત્રામાં ગલીઓમાં પાણી ભરાઈ જાય છે જેનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી જેના હિસાબે ગંદકી અને દુર્ગંધ ફેલાય છે અને વેચાયેલી મચ્છી જો કોઈ ઘરે લઈ જાય તો તેના સ્વાસ્થ્યને પણ નુકસાન કરે છે અને રોગચાળો ફેલાય તેવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે આથી મચ્છી માર્કેટ ના તમામ વેપારીઓએ મચ્છી માર્કેટ ને તાત્કાલિક સ્વચ્છ અને રીપેરીંગ રિનોવેટ કરી આપવા તંત્રને અપીલ કરી હતી
બાઈટ સવિતા બેન (વેપારી)
બાઈટ સુરેશભાઈ શિયાળ (વેપારી)
Conclusion: