ETV Bharat / state

હૈદરાબાદથી નીકળેલી સુવર્ણભૂમિ દ્વાદશ જ્યોતિર્લિંગ મહા સાયકલયાત્રા પોરબંદરમાં - Jyotirlinga Darshan

હૈદરાબાદથી નીકળેલી સુવર્ણભૂમિ દ્વાદશ જ્યોતિર્લિંગ મહા સાયકલયાત્રા પોરબંદરમાં (Cycle tour in Porbandar) આવી હતી. હૈદરાબાદથી 20 શ્રદ્ધાળુઓ સાયકલ ચલાવીને દેશભરના જ્યોતિર્લિંગના દર્શન (Jyotirlinga Darshan) કરવાના સંકલ્પ સાથે સાયકલયાત્રા (Cycle tour from Hyderabad ) કરી રહ્યાં છે.

હૈદરાબાદથી નીકળેલી સુવર્ણભૂમિ દ્વાદશ જ્યોતિર્લિંગ મહા સાયકલયાત્રા પોરબંદરમાં

author img

By

Published : Aug 1, 2022, 10:35 PM IST

પોરબંદર- હૈદરાબાદથી શરૂ થયેલ સુવર્ણભૂમિ દ્વાદશ જ્યોતિર્લિંગ મહા સાયકલ યાત્રા પોરબંદર (Cycle tour in Porbandar) પહોંચી હતી. 20 શ્રદ્ધાળુઓ સાયકલ ચલાવી જ્યોતિર્લિંગ દર્શન કરી રહ્યા છે. તેઓ ભારતભરના જ્યોતિર્લિંગના દર્શન (Jyotirlinga Darshan)કરવા નીકળ્યાં છે. તેઓએ 55 દિવસમાં પાંચ જ્યોતિર્લિંગ દર્શન કરી લીધાં છે.

20 શ્રદ્ધાળુઓ સાયકલ ચલાવીને દેશભરના જ્યોતિર્લિંગના દર્શન કરવા નીકળ્યાં છે

આ પણ વાંચોઃ Travel to India bicycle: પ્રકૃતિને માણવા અને તણાવ માંથી મુક્ત બનવા તમિલનાડુનો યુવાન સાયકલ પર નીકળ્યો ભારત પ્રવાસે

ત્રણ મહિનાનું રાશન સાથે લઇને નીકળ્યાં -હિન્દુ ધર્મમાં 12 દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન કરવા મહત્વના ગણાય છે. અનેક શ્રધ્ધાળુઓ ટ્રેન અથવા બસમાં આ જ્યોતિર્લિંગ ની યાત્રા કરતા હોય છે. પરંતુ હૈદરાબાદના (Cycle tour from Hyderabad )શ્રધ્ધાળુઓએ સાયકલ યાત્રા દ્વારા 12 જ્યોતિર્લિંગના દર્શન (Jyotirlinga Darshan)કરવાનો સંકલ્પ કર્યો હતો.

આ પણ વાંચોઃ જામનગરમાં વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે સાયકલ યાત્રા અને ચિલ્ડ્રન્સ ફોટોગ્રાફી એક્ઝિબિશન યોજાયું

આ રીતે કરશે સાયકલ યાત્રા - 20 યુવાનો સાયકલ લઇને જ્યોતિર્લિંગની યાત્રાએ (Jyotirlinga Darshan) નીકળ્યાં છે તેઓ પોરબંદરના મોચા હનુમાન પહોંચ્યા હતાં .આવતીકાલે તેઓ સોમનાથ પહોંચશે, જ્યાંથી તેઓ મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ અને તામિલનાડુ રામેશ્વર સુધી યાત્રા (Cycle tour from Hyderabad ) કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.